________________
॥श्री पर्दमान-सत्य-नीति-हर्षसूरि जैनग्रन्थमाला नं २०॥
॥ॐ अहं नमः ॥ चान्द्रकुल तपागच्छ संविग्नशाखाग्रणी सुविहित आचार्यश्री
विजय नीति-हर्षसरि सद्गुरुभ्यो नमः॥ श्री महामहोपाध्याय क्षमाकल्याण गणिविरचित प्रश्नोत्तर सार्धशतक
गुजराती-अनुवाद અનુવાદક આચાર્ય શ્રી વિજય મહેન્દ્રસૂરિમહારાજ
मंगलाचरण श्री सर्वज्ञं नत्वा स्मृत्वा पञ्चमगणेशितुर्वाचः ॥ प्रश्नोत्तर सार्धशतं वक्ष्ये सिद्धान्तसंबद्धम् ॥१॥ प्राचीनेषु प्रायः शतकादिषु संति केऽपि ये नार्थाः॥ सधः स्वपरस्मृतये संगृह्यन्तेऽत्र ते लेशात् ॥२॥.
ભાવાર્થ-શ્રી સર્વજ્ઞ ભગવાનને નમસ્કાર કરી અને પંચમ ગણધર સુધર્માસ્વામીની વાણીનું સ્મરણ કરીને સિદ્ધા
ત્ની સાથે સંબંધવાલ પ્રશ્નોત્તર સાર્ધશતક નામક ગ્રન્થને કહીશું. પ્રાયઃ પ્રાચીન સમયસુંદર ઉપાધ્યાય વિર