________________
[૪]:
મુહપત્તિબંધન ઉત્તર:-આ વાત જિનાજ્ઞાવિરુદ્ધ જણાય છે, કોઈપણ સૂત્રમાં આવી વિધિ કહેલ નથી. વળી શાસ્ત્રમાં જ્યાં જ્યાં મુહપતિનો અધિકાર છે, ત્યાં ત્યાં કેઈપણ ઠેકાણે દેરાનું નામ પણ નથી. તેમજ પૂજ્યશ્રી સુધમાંસ્વામીથી આર ભીને અવિચ્છિન્ન વૃદ્ધ, પરંપરાએ કેઈપણ ધર્મગ૭માં દોરાથી મુહપત્તિ બાંધવાનું વિધાન પણ દેખાતું નથી, માટે દેરાથી મુહપત્તિ બાંધવી આ વાત જિનાગમ અને આચરણાથી વિરુદ્ધ જ છે. બીજું ગણધર મહારાજે પણ યથાઅવસરે મેઢ મુહપતિ બાંધી હતી, પણ હંમેશાને માટે તેઓ મુખ પર મુહપતિ બાંધતા નહિ. જે હંમેશા બાંધી રાખતા હોય તે વિપાકસૂત્રનો પાઠ અસંગત થઈ જાત. મેઢ મુહપતિ બાંધવાને માટે પરંપરાથી આવેલ વિધિ પ્રમાણે સાધુએ બને કાન વિંધાવવા જોઈએ. તે માટે ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીએ પોતાની રચેલ પ્રવચનપરીક્ષામાં વિધાન કરેલ છે. તે પાઠ નીચે પ્રમાણે છે
साबुवेष-कटिदवरकानबद्धपरिहितचोलपट्टको रजोहरणमुखवत्रिका. પળતઃ પ્રાતૃતઋરાજકોપર કોfજો હીતવાનશ્વર परम्पराऽऽयातविधिविद्धोभयकर्णकश्च पुरुषः साधुवेषधारी भण्यते, तस्य यो वेषः : संपूर्णो वेषो भवति ।।
અથ: જે પુરૂષ કમ્મરમાં દેરે બાંધવાપૂર્વક ચલપટ્ટો પહેરેલ હેય રજોહરણ એટલે ઓછે અને મુખવસ્ત્રિકા યુક્ત હોય, કપડા પહેરી ડાબા ખભા ઉપર કામલ નાખી, ડાબા હાથમાં દંડ ધારણ કરેલ, પરંપરાથી આવેલ વિધિપૂર્વક અને કાન વિંધાવેલ હાય, આ પુરૂષ સાધુષધારી કહેવાય છે. તે પુરૂષને જે વેષ તે સંપૂર્ણ સાધુવેષ કહેવાય છે. ' આ ઉપરથી સમજવાનું કે મેઢે મુહપત્તિ બાંધવા માટે સાધુને