________________
પર્વતિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર
•
૨૩
ઉત્તર–આ ચર્ચા પર્વતિથિના ક્ષય વૃધ્ધિ વિષયક છે. પર્વતિથિની સાચી આરાધના આત્મકલ્યાણને અનુપમ માર્ગ હોવાથી વિદ્વાન સાધુઓને તે મહત્વને વિષય લાગે છે. તે માટે જુઓ શ્રાદ્ધવિધિમાં આપેલ આગમને પાઠ, પત્રાંક ૧૫૩__ भयवं वीअपमुहासु पंचसु तिहीसु विहिरं धम्माणुठाणं किं फलं होइ ? प्रश्न. उत्तर-गोयमा! बहुफलं होइ । जम्हा एआसु तिहीसु पाएणं जीवो रभवाउअं समजिणइ, तम्हा तको विहाणाइ धम्माणुष्ठाणं कायन्वं, जम्हा सुहाउअं समनिणइत्ति।" आयुषि बंद्ध तु दृढधर्माराधनेऽपि वायुर्न टलति।। ' અર્થ–હે ભગવન! બીજ પ્રમુખ પાંચ તિથિને વિષે કરેલ ધર્માનુકાનનું શું ફલ થાય? ઉત્તરહે ગૌતમ! ઘણું ફલ થાય, કારણ કે આ તિથિએને વિષે પ્રાયઃ ઘણું કરીને જીવ પરભવનું આયુષ્ય બાંધે છે, તેથી તપોવિધાનાદિ ધર્મા નુષ્ઠાન અવશ્ય કરવું જેથી શુભ આયુષ્ય બંધાય. અશુભ આયુષ્ય બંધાયા પછી મજબૂત રીતે ધર્મની આરાધના કરે તે પણ બાંધેલ આયુષ્ય ત્રુટતું નથી. ઉપર આપેલ ભગવતીસૂત્રના પાઠ ઉપરથી વાંચકવર્ગને સમજાશે કે પર્વતિથિની ચર્ચા કેટલો મહત્વને વિષય છે.
પ્રશ્ન ૧૯-જેને માટે આગમમાં વિધિ કે પ્રતિષેધ ન હેય અને જે પરંપરા કઈ સદીઓથી ચાલતી હોય તે પરંપરાને ગીતાર્થો પિતાની મતિક૯૫નાથી દૂષિત કરે ?