________________
૩૭૨
ભાવના-શતક.
ભાવે અગર આ ગ્રંથમાં બતાવેલ ભાવનાનું શ્રવણ, મનન–વિચારણ, પાઠ વગેરે કરે તે તે અવશ્ય કષાયેા ઉપર વિજય મેળવી આધિ, વ્યાધિ કે ઉપાધિઓને દબાવી નાનપ્રકાશ ફેલાવી દુઃખના વિલય કરી શકે અને તેમ કરતાં અંતે મેાક્ષનું અક્ષય સુખ મેળવી શકે. ભાવનાનું સાક્ષાત્ કુળ શાંતિ તથા સમાધિ અને પરમ્પરાફળ મેાક્ષની પ્રાપ્તિ છે. (૯૮)
પ્રંથપ્રાત:।
ख्यातोर्भुव्यऽजरामरो मुनिवरो लोकाख्यगच्छे मणिस्तत्पट्टे मुनिदेवराजसुकृती श्री मौनसिंहस्ततः ॥ तस्माद्देवजिनामको बुधवरो धर्माग्रणीशेखरस्तत्पट्टे नथुजिम्मुनिः श्रुतधरः सौजन्यसौभाग्यभूः ॥ ९९ ॥ तच्छिष्यो हि गुलाबचन्द्रविबुधः श्रीवीरचन्द्राऽग्रजस्तत्पादाम्बुज सेवनैकरसिकः श्रीरत्नचन्द्रो मुनिः ॥ ग्रामे थानाभिधे युगरसाङ्केलाब्द (१९६२) दीपोत्सवे । तेनेदं शतकं हिताय रचितं वृत्तैर्वरैः शोभितम् ॥१००॥ ગ્રંથ-પ્રશસ્તિ.
અ—àાકાગચ્છમાં મણિસમાન, લીંબડી સંપ્રદાયના નાયક, મુનિગણુમાં પ્રધાન અને પૃથ્વીમાં પ્રસિદ્ધિ પામેલા પૂજ્ય શ્રી અન્નરામરજી સ્વામી થયા. તેમની પાટે તેમના શિષ્ય પંડિત શ્રી દેવરાજજી સ્વામી થયા. તેમની પાટે મુનિણે શાલિત મહાત્મા શ્રી મૌનસિંહ સ્વામી થયા. તેમની પાટે ધનેતાઓમાં શિરેામણિ વિદ્ગના માનનીય પ્રતાપી પુરૂષ દેવજી સ્વામી થયા. તેમની પાર્ટ તેમના શિષ્ય સૌજન્ય અને સૌભાગ્યયુક્ત શાસ્ત્રવેત્તા પૂજ્ય શ્રી નથુજી સ્વામી થયા. તેમના શિષ્ય વિષ્ણુધવર પંડિત શ્રી ગુલાબચંદ્રજી સ્વામી