SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ એધિદુલ ભ ભાવના ૩ સદ્ગુરૂના સમાગમ પણ શું સુલભ છે? ના ના. કલ્પવૃક્ષની પેઠે તારક સદ્ગુરૂના મેળાપ પણ દુર્લભ છે. પૂરા પુણ્ય સિવાય સદ્ગુરૂના ચેાગ પણુ મળી શકતા નથી. (૮૬) શ્રવણ અને માધિની દુર્લભતા. સદ્ગુરૂના સમાગમ થવા જેટલા દુર્લભ છે, તેના કરતાં પણ વીતરાગની વાણીનું સાંભળવું વધારે દુર્લભ છે, કે જે શ્રવણુ પછી અવશ્યમેવ આત્મામાં શાન્તિની લહરિ ઉત્પન્ન થાય. શ્રવણુ કરીને પણ તેમાંથી ખેાષ–જ્ઞાન પ્રાપ્ત કરી સમક્તિદૃષ્ટિની સંપત્તિ મેળવવી તે વધારે મુશ્કેલ છે. ખરેખર, તે સ ંપત્તિ કર્મીની લઘુતા વિના મળી શકતી નથી, અર્થાત્ એક કાડાકોડી સાગરાપમ કરતાં વધારે સ્થિતિનાં ક્રમેર્રી જ્યાંસુધી લાગેલાં હોય ત્યાંસુધી સમક્તિદષ્ટિ પ્રાપ્ત થતી નથી. (૮૭) વિવેચન--અતિ દુલ ભ મનુષ્યને ભવ પણ કદાચ પુણ્ય યાગે પ્રાપ્ત થાય, એટલું જ નહિ પણ તેની સાથે શારીરિક સંપત્તિ અને લાંબું જીવન પણ કદાચ મળે, તાપણુ એટલાથી આત્મસિદ્ધિ થઇ જતી નથી. તેને માટે સદ્ગુરૂના સમાગમની જરૂર છે. વિષમ પ્રશ્નેશમાં મુસાી કરતાં અજાણ્યા માણસને ભેામીયાની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર ભવાવિમાં ભટકતા માણસને સદ્ગુરૂના સમાગમની છે. કાવ્યમાં ચેાગ્ય અને સંયમવાન ગુરૂની આવશ્યક્તા એટલા માટે દર્શાવી છે કે જેનામાં ખરા ત્યાગ નથી, તેમ સયમ નથી અને કહેવાય છે ગુરૂ, તેવા કહેવાતા ગુરૂ પાતે આત્મસાધન કરતા નથી અને બીજાનું પણ કલ્યાણ કરી શકતા નથી, એક લેામીયા તરીકેની ખરી ક્રૂરજ બજાવી શકતા નથી. પથ્થરની નાવા કે શિલા પાતે તરતી નથી અને બેસનારને તારતી નથી, કિન્તુ અને ખૂડે છે. એક વિદ્વાને ખરૂં જ કહ્યું છે કે—
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy