SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ લાક ભાવના ૩૧૩ છે. આ ફેરફાર, રૂપાંતરે અને અવસ્થાંતરે તે લોકના પર્યાયે છે. પર્યાયમાં હાનિ-વૃદ્ધિ ચય–ઉપચય છે પણ લોક દ્રવ્ય શાશ્વતનિત્ય છે, જીવ અજીવથી ભરેલો છે, જેમાં તેને કોઈ ઉત્પાદક નથી તેમ તેને પાલક કે સંહાર કરનાર પણ કોઈ નથી (૭૫) ‘लोकमानम् । उच्चे चैवेददिग्रज्जुमानस्तन्मध्यांशे मेरुमूलं ततोऽयम् ॥ भक्तो लोको मध्यमुख्यैस्त्रिभागमध्ये तिर्यकर्ध्व ऊऽस्त्यधोधः ॥ ७६ ॥ - लोकवसतिः । तिर्यग्लोके सन्ति तिर्यङ्मनुष्याः । प्रायो देवा ऊर्ध्वलोके वसन्ति ॥ नीचैलॊके नारकाधाः प्रभूताः सर्वस्याग्रे मुक्तजीवाः सुखाढयाः ॥७७॥ लोकाकृतिलोंकविभागमानश्च । आयामोऽधो रज्जवः सप्त मूले। मध्ये चैका ब्रह्मलोके च पञ्च ॥ प्रान्ते त्वेका सप्तरज्जुर्घनोऽस्य । न्यस्तश्रोणीहस्तमाकृतिश्च ॥ ७८ ॥ सानु मान. અર્થ–લોકના નીચેના છેડાથી ઉપરના છેડા સુધી એક કલ્પિત દેરીવડે માપવામાં આવે તો તે દોરી ચૌદ રાજની લાંબી
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy