________________
આશ્રવ ભાવના
૨૪૯
કર્યાં છતાં તાવ તેા આવવાના જ. તેવી રીતે કમની અનિષ્ટ પરિ સુતિ અટકાવવા ક્રબંધના હેતુ મિથ્યાત્વ આદિ આશ્રવને અઢઢાવવા જોઇએ અને પછી જીનાં કર્મીને ઝાટકવા નિરાના ઉપાય લેવા જોઈએ. (૫૫)
पञ्चाश्रवाणां विशेष प्रकाराः ।
चतुर्थे च पूर्वे प्रकाराश्च पञ्चाsधिका विंशतिः सूर्यभेदो द्वितीयः ॥ तृतीयो दशार्द्धप्रकारः प्रतीतो । दश स्युर्विधाः पञ्चमे पञ्चयुक्ताः ।। ५६ ।। પાંચ આશ્રવના વિશેષ પ્રકારા.
અ—પ્રથમ આશ્રવ મિથ્યાત્વ અને ચેાથેા આશ્રવ કષાય, એ બનૈના પચીસ પચીસ ભેદ છે, બીજા અવ્રત આશ્રવના બાર ભેદ છે, ત્રીજા પ્રમાદ આશ્રવના પાંચ ભેદ અને પાંચમા યાગ આશ્રવના પંદર ભેદ છે. અર્થાત્ મિથ્યાત્વના ૨૫, અવ્રતના ૧૨, પ્રમાદના ૫, કષાયના ૨૫ અને ચેાગના ૧૫ ભેદ, એક દર પાંચ આશ્રવના ૮૨ એદ શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે. (૫૬)
વિવેચન—આ કાવ્યમાં પાંચ આશ્રવના ૮૨ ભેદ સખ્યાથી ગણાવ્યા છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે.
મિથ્યાત્વ ૨૫.
૧
અલિગ્રહિક મિથ્યાત્વ—સમજીને કે સમજ્યા વિના ખાટી વાતને આગ્રહપૂર્વક પકડી રાખવી.
૨ અનભિગ્રહ મિથ્યાત્વગુણુ અવગુણુ પારખ્યા વિના અસસને પણ સત્યની ૫ક્તિમાં ગણવું.
૩ અભિનિવેશિક મિથ્યાત્વ—પેાતાની વાત ઉપર લાવવાને સૂત્રના અથ મરડી કુયુક્તિ લગાડવી.