________________
સસાર ભાવના
૯૧.
>
વિવેચન— સમ્ ′ ઉપસર્ગ અને ‘T' ધાતુ ઉપરથી સંસાર' શબ્દ બન્યા છે. “સંઘરાશીઃ સંઘાર:' સંસરવું-વહેવું-એક સ્થાનેથી ખીજે સ્થાને જવું એ જેના સ્વભાવ છે તે સંસાર. જયું, 'આવવું, ઉપજવું, મરવું, એ સ્વભાવ કમ સહિત 'જીવના છે. ખરી રીતે તે સ્વભાવને જ સંસાર કહી શકાય. તે સ્વભાવ ચાર ગતિ ચોવીશ દંડક અથવા ચેારાસી લાખ જીવાયેનિમાં અવિર્ભાવ માંમે છે તેથી ચાર ગતિ, ચાવીશ દંડક અને ચેારાશી લાખ યાનિ અથવા પિરભ્રમણુ ક્ષેત્રરૂપ ચૌદ રાજલેાક એ સંસાર ગણાય છે. દરેક જીવને
ના સંગ અનાદિ કાળથી લાગેલા છે અને પરિભ્રમણ પણ અનાદિ કાળથી થયા કરે છે. લેાકના નીચેના છેડાથી ઉપરના છેડા સુધી,. પૂના છેડાથી પશ્ચિમના છેડા સુધી, અને દક્ષિણના છેડાથી ઉત્તરના છેડા સુધી રાષ્ટ્રના દાણા મૂકીએ તેટલી પણ જગ્યા આ જીવે જન્મચરણના દુઃખ અનુભવ્યા વિનાની ખાલી રાખી નથી. દરેક જગ્યાએ, દરેક આકાશ પ્રદેશ ઉપર, એક વાર નહિ પણ અનંતી અનંતી વાર, આ જીવે જન્મમરણા કર્યા છે. કહ્યું છે કે—
तं किंचि नत्थि ठाणं लोए वालग्ग कोडि मित्तं पि ॥ जथ्थ न जीवा बहुसो सुहदुह परंपरं पत्ता ॥ १ ॥ અથ—વાળના અગ્ર ભાગને એક કકડા મૂકીએ તેટલી પણ. એવી જગ્યા કે એવું સ્થાન નથી કે જ્યાં અનેક વખત જીવાએ સુખદુઃખની પરંપરા અનુભવી ન હોય.
-
જેમ જન્મમરણુ વિનાનું ક્ષેત્ર ખાલી રાખ્યું નથી તેમ જ કાઈ જાતિ કુળ ગાત્ર ચેાનિ કે નામ એવું રાખ્યું નથી કે જ્યાં આ જીવે અનંતી અનંતી વાર જન્મમરણા ન કર્યું હાય. શાસ્ત્ર કહે છે કેन सा जाई न सा जोणी । न तं ठाणं न तं कुलं । न जाया न मुया जथ्थ । सब्वे जीवा अनंतसो ॥१॥ લેાકમાં અનંતાનંત જીવા છે તે દરેક જીવની સાથે એકેક જીવે