________________
૩૫૮
સમ્યક્ત્વ પ્રકરણ
એવા ત્યાંથી ભાગ્યા. ll૧૧ી અને ત્યાં અંધ અને પંગુ બે મનુષ્યો અનાથ હતા. તે બંને કોઈના વડે બહાર લઈ ન જવાયા અને પોતાની શક્તિ વડે જવા માટે અસમર્થ હતા. ૧રો ત્યાર પછી માર્ગને જોતો છતો પણ પાંગળો પોતાને ગમન ક્રિયા વડે શૂન્ય નીકળવા માટે અસમર્થ ભસ્મીભૂત થયો. ૧૩ વળી અંધ પ્રાણોને બચાવવા માટે આમ તેમ દોડવા છતાં પણ નહિ જોતો આ અગ્નિના મુખમાં જ પ્રવેશ્યો. ll૧૪ો આ પ્રમાણે અંધ અને પંગુ બંને સાથે નહિ જોડાયેલા મૃત્યુને પામ્યા. તેમ દર્શન અને ચારિત્ર પણ એક બીજા સાથે જોડાયેલા ન હોય તો મોક્ષને આપનારા થતા નથી. ૧૫/l. હવે ચરણ-કરણના સ્વરૂપને કહે છે.
वयसमणधम्म संजम-वेयावञ्चं च बंभगुत्तीओ । નાતિયં તવ-શોદ-નિદા ફુ યરમેય Iીધ૭TI (૨૬૩) पिंडविसोही समिई, भावण पडिमा य इंदियनिरोहो ।
पडिलेहणगुत्तीओ, अभिग्गहा चेव करणं तु ।।५८ ।। (२६४) ગાથાર્થ : વ્રત-શ્રમણધર્મ-સંયમ-વૈયાવચ્ચ-બ્રહ્મગુપ્તિ-જ્ઞાનાદિ ત્રિક. તપ-ક્રોધ નિગ્રહ. આ ચારિત્ર ચરણ સિતરી મૂલગુણ રૂપ છે. પ૭રકall
પિંડવિશુદ્ધિ - સમિતિ - ભાવના - પ્રતિમા - ઈન્દ્રિયનો નિગ્રહ- પડિલેહણ – ગુપ્તિ અને અભિગ્રહ આ કરણ સિતરી ઉત્તર ગુણ રૂપ છે. પ૮ર૩૪ll
ભાવાર્થઃ વ્રતો પ્રાણિવધની વિરતિ આદિ રૂપ પાંચ પ્રકારે છે. શ્રમણ ધર્મ - ક્ષાન્તિ વિગેરે રૂપ ૧૦ પ્રકારે છે. સંયમ - પૃથ્યાદિ સંરક્ષણા વિગેરે રૂપ ૧૦ પ્રકારે છે. . પૃથ્વી - પાણી - અગ્નિ - વાયુ - વનસ્પતિ - બેઈન્દ્રિય - તેઈન્દ્રિય – ચઉરેન્દ્રિય પંચેન્દ્રિય - અજીવને વિષે તથા પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રમાર્જના, પારિષ્ઠાપનિકા, મન, વચન, કાયા એમ સત્તર પ્રકારે છે. (દશ વૈકાનિ. ૪૬) વૈયાવચ્ચ - આચાર્યાદિની દશ પ્રકારે તે આ પ્રમાણે. આચાર્ય, ઉપાધ્યાય - સ્થવિર, તપસ્વી - ગ્લાન - શૈક્ષક, સાધર્મિક. કુલ - ગણ - સંઘની વૈયાવચ્ચ કરવા યોગ્ય છે. //1. બ્રહ્મચર્યની ગુપ્તિઓ નવ છે. વસતિ-કથા-આસન-ઇન્દ્રિય-કુશ્યન્તર - પૂર્વક્રીડિત – પ્રણીત આહાર, અતિમાત્રાહાર - વિભૂષા. આ દરેકનો ત્યાગ કરવા રૂપ બ્રહ્મચર્યની નવ વાડ કહી છે. (પ્રવ. સા. ૫૫૭) જ્ઞાનાદિ ત્રિક પ્રસિદ્ધ છે. તપ - અનશનાદિ બાર પ્રકારે ક્રોધાદિ નિગ્રહ તે. ક્રોધાદિ જય ચાર પ્રકારે. આ પ્રમાણે ચરણ સિતરી ચારિત્ર મૂલ ગુણ રૂપ છે,
કારણ કે જાવજીવ સેવન કરાતું હોવાથી. અહીં આદરને માટે કેટલાક ભેદોને ફરી કહેલ હોવા છતાં પુનરુક્તિ દોષની આશંકા કરવા યોગ્ય નથી../પો. (૨૬૩).