SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ અવંદનીક સાધુ - વંદનમાં દોષ ૨૯૩ ભાવાર્થ: પાર્થસ્થાદિને વંદન કરનારને નિર્જરા થતી નથી, કીર્તિ થતી નથી. પરંતુ શરીરને નમાવવાદિરૂપ કાયકલેશ થાય છે. તથા તેઓના આચારની અનુમોદનાથી કર્મબંધ થાય છે અને કહ્યું છે કે, સુખશીલીયાને વંદન, (તેની) પ્રશંસા કરવાથી કર્મબંધ થાય છે અને તેના વડે સેવાયેલા છે જે પ્રમાદ સ્થાનો છે તે તે પુષ્ટ કરાયેલા પ્રશસિત) થાય છે. //// - (. નિ. ૧૯૯૨) માતિ - આજ્ઞાભંગાદિ થાય છે. ત્યાં ભગવાને નિષેધ કરેલાને વંદન કરવા વડે આજ્ઞા ભંગ થાય છે. વંદન કરતા તેને જોઈને અન્ય પણ વંદન કરે, આ પ્રમાણે અનવસ્થા દોષ થાય. વંદન કરાતા તેઓને જોઈને અન્યને મિથ્યાત્વ થાય છે. કાયકલેશથી અથવા દેવતાદિના ઉપદ્રવ્યથી આત્મ વિરાધના થાય તેને વંદન કરવા વડે, તેની કરાયેલી અસંયમની અનુમોદનાથી સંયમની વિરાધના થાય આ પ્રમાણે ગાથાર્થ છે. ll૭ફા(૧૯૦). આ પ્રમાણે પાર્થસ્થાદિને વંદન કરનારના દોષો કહેવાયા. હવે ગુણાધિકો પાસે વંદન કરાવતા એવા પાસત્યાદિના અપાયોને બતાવે છે. जे बंभचेरस्स वयस्स, भट्ठा उड्डे ति पाए गुणसुट्ठियाणं । ગમ્મતરે કુવોદિયા, તે લુંટત્તમંટત્તા હેંતિ TI૭૭ll (૨૨૨) ગાથાર્થ જે બ્રહ્મચર્ય વ્રતથી ભ્રષ્ટ છે અને ગુણસુસ્થિત એવાઓને પગમાં પડે છે તેઓ જન્માત્તરમાં દુર્લભબોધિ થાય છે અને ઠુંઠા, પાંગળા, લૂલાપણાને પામે છે. ll૭૭૧૯૧૫ ભાવાર્થ : સ્પષ્ટ છે. પરંતુ ટ = હાથથી રહિત મટ: = અવ્યવસ્થિત વિશાળ જંઘાવાળો. તે કારણથી પાર્થસ્થાદિ અવધે છે. એ પ્રમાણે નક્કી થયું. અને આથી જ. पासत्थो ओसनो, कुसीलसंसत्तनीय अहच्छंदो । હિં માન્ન, ન માયરા નો સંક્ષિHI TI૭૮ાા (૨૨૨) ગાથાર્થ : પાર્થસ્થ, અવસગ્ન, કુશીલ, સંસક્ત અને યથા છંદ તેઓ વડે આચરાયેલું આચરવું નહિ અને પ્રશંસા કરવી નહિ. I૭૮૧૯૨ી ભાવાર્થ : સ્પષ્ટ છે. જે કારણથી. जं जीयमसोहिकर, पासत्थपमत्तसंजयाईहिं । बहुएहिं वि आइन्नं, न तेण जीएण ववहारो ।।७९।। (१९३) ગાથાર્થ : કર્મ મલને દૂર કરવામાં અસમર્થ એવો જીત વ્યવહાર ઘણા પણ પાર્થસ્થા, પ્રમાદી સાધુઓ વડે પ્રર્વતાવેલ હોય તો પણ તે જીત વડે વ્યવહાર આચરવા યોગ્ય નથી. ભાવાર્થ : જીત-સામાચારી વિશેષ અશોધિકર-કર્મમલને દૂર કરવામાં અસમર્થ. પાર્થસ્થ-પ્રમત્ત સંયતાદિ
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy