________________
આર્યરક્ષિતસૂરિ
પ્રતિબોધીને આ પ્રમાણે કહ્યું. હે ભો! મરતા બચેલાની જેમ મળેલા નવા જીવિતના ફળને કેમ ગ્રહણ કરતા નથી ? અર્થાત્ હવે જીવિતને સાર્થક કરો. પ૮૦Iી ત્યારબાદ તેઓએ પોતાના સર્વ ધનને સાતક્ષેત્રમાં વાવીને ઈશ્વરી, જિનદત્ત તેમના ચંદ્ર વગેરે પુત્રોએ પણ અપાર સંસારરૂપી મહાઇટવીને પાર કરાવનાર ધ્વજ સમાન સંયમને વજસેન મુનિ પાસે ગ્રહણ કર્યું. પ૮૧-૫૮૨ા શિષ્ય-પ્રશિષ્યાદિ શ્રી વજસ્વામિની સંતતિએ ચારે દિશામાં સાક્ષાત્ ભગવંતની કીર્તિની જેમ કીર્તિને ફેલાવી. પ૮૩ll.
આર્યરક્ષિતસૂરિ : આ બાજુ શ્રીવજસ્વામીની પાસેથી આર્યરક્ષિત પોતાના ગુરુની પાસે ગયા. //પ૮૪ll ગુરુ પણ તેમને જોઈને ખુશ થયા. પોતાના પદે તેમને સ્થાપીને તેને ગચ્છ સમર્પણ કરીને દેવલોકમાં ગયા. Hપ૮પ સર્વ પરિવારથી યુક્ત આર્યરક્ષિત બંધુઓને પ્રતિબોધ કરવા માટે દશપુર નગર તરફ ગયા. I૫૮ll દૃષ્ટિવાદ ભણીને ત્યાં સામે આવતા સાંભળીને રાજા, માતા-પિતા, નગરના સર્વ લોકો પણ સંમુખ આવીને હર્ષપૂર્વક નમ્યા. પ૮ અતિથિભાવને સ્વીકારેલા આર્યરક્ષિત મુનિને સર્વે લોકોએ ત્યારે લાંબા કાળ સુધી આનંદના આંખના આંસુઓ વડે જાણે અર્ધ્વ આપ્યું. (ભટણું આપ્યું.) II૫૮૮ પોતાના ઉપદેશના કિરણો વડે તેઓના અંધકારને અને હૃદયને હરીને નવા સૂર્યની જેમ શાશ્વત ઉદ્યોતને તેમણે કર્યો. પ૮૯મા. ધર્મ-અધર્મને સારી રીતે જોઈને રાજાએ ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો ને જેવી રીતે આવ્યો હતો તેમ ગયો. //પ૯૦ આર્યરક્ષિતની માતાએ ત્યારે ઘણા સ્વજનોની સાથે ખુશ થતી સુખની એક શય્યાવાળી પ્રવ્રજ્યાને સ્વીકારી. //૫૯૧ી તેમના પ્રેમથી વશ કરાયેલા સોમદેવ પિતા પણ તેઓની સાથે લિંગ ગ્રહણ કર્યા વગર રહ્યો. I/પ૯રી વ્રતને માટે પ્રેરણા કરાતા તેમણે કહ્યું કે મારા પુત્રી, પુત્રવધૂ, દીકરીની દીકરી વગેરે હોતે છતે મને લજ્જા આવે છે. તેથી નગ્ન રહેવા માટે હું સમર્થ નથી. પ૯૩ી છત્ર, કમંડલુ, પાદુકા, જનોઈ અને કપડા, આટલી વસ્તુનો ત્યાગ હું કરી શકું તેમ નથી. આટલું રાખવા દો તો હું વ્રતને ગ્રહણ કરું. //પ૯૪ll શ્રુતના ઉપયોગથી આચાર્યે જાણ્યું કે આ યુક્તિથી બોધ પમાડાય તેમ છે. અનુક્રમે છત્રાદિનો ત્યાગ કરશે. આ પ્રમાણે વિચારીને પુણ્યાત્મા અતિશય જ્ઞાની એવા આચાર્યે છત્રાદિનો ત્યાગ નહિ કરતા એવા પિતાને પણ દીક્ષા આપી. પ૯૫-૫૯૬ો તેવા પ્રકારના વેષવાળા સોમદેવ મહામુનિ નવા મનવાળા ભૂખ્યા અને તરસ્યાની જેમ પિંડેષણાદિ ભણતા હતા. પછી
એક વખત આચાર્ય ચૈત્યવંદન માટે બહાર ગયા. શ્રાવકના બાળકોને આ પ્રકારનો સંકેત કર્યો. //૫૯૮ છત્રને ધારણ કરનાર સાધુ સિવાય દરેક સાધુઓને અમે વંદન કરીએ છીએ એ પ્રમાણે છે કલ્યાણકારી તમારે બધાએ એક સાથે મોટેથી કહેવું. પ૯૯ો આ પ્રમાણે તે બાળકો બોલ્યા, એટલે તેણે કહ્યું કે મારા પુત્ર, પૌત્રો વગેરેને તમે નમો છો અને મને કેમ નમતા નથી ? શું હું પ્રવ્રજિત નથી ? ક00ll બાળકોએ કહ્યું કે શું છત્ર વગેરે સાધુઓનું લક્ષણ છે ? ત્યારે તે આયેં વિચાર્યું કે જે આ વસ્તુથી બાળકો પણ મારી નિંદા કરે છે. (મારી અવગણના કરે છે.) Iક0૧. હવે પુત્ર મુનિ પાસે આવીને કહ્યું, હે વત્સ ! એ છત્ર વડે મને સર્યું. ગુરુએ પણ કહ્યું કે હે આર્ય ! જલ્દી ત્યજો ત્યજો. II૬૦રી જો તમને સૂર્યના કિરણથી તાપ થાય ત્યારે મસ્તક પર તડકાના વારણ માટે કપડું રાખજો. કall એક વખત ફરીથી બાળકો પરસ્પર બોલવા લાગ્યા કે આ કમંડલને ધારણ કરનાર આ સાધુને નમસ્કાર નહિ કરીએ. ll૧૦૪ આચાર્યું પણ તેમને કહ્યું કે કમંડલ વડે સર્યું. જ્યારે ઉચ્ચાર ભૂમિ (વડીનીતિ, સ્થડિલ ભૂમિ) જાવ ત્યારે માત્રક અર્થાતું મોટું પાત્ર તેમાં પાણીને લઈ જજો. ૬૦પા કેટલાક દિવસ બાદ ફરીથી બાળકો બોલ્યા કે જે જનોઈને ધારણ કરે છે, તે બ્રાહ્મણ મુનિ