________________
૧૮૮
સમ્યક્ત્વ પ્રકરણ
लज्जालुओ दयालू, मज्झत्थो सोमदिट्टि गुणरागी । सक्कहसुपक्खजुत्तो, सुदीहदंसी विसेसन्नू ।।७।।६७ ।। वुड्डाणुगो विणीओ, कयन्नुओ परहियत्थकारी य ।
તદ વેવ રુદ્ધaો, ફાવી ગુહિં સંકુત્તો સાટાા૬૮ાા ગાથાર્થ : ધર્મરૂપી રત્નને માટે યોગ્ય જીવ-અશુદ્ર", રૂપવાન, પ્રકૃતિથી સૌમ્ય, લોકપ્રિય, અક્રૂર, ભીરૂ, અશઠ, સુદાક્ષિણ્ય પાકા લજ્જાળુ, દયાળુ", મધ્યસ્થ', સૌમ્યદષ્ટિ', ગુણાનુરાગી, સત્કથા કહેનાર, સન્માર્ગ પક્ષપાતી, સુદીર્ઘદૃષ્ટિ'", વિશેષજ્ઞ, વૃદ્ધાનુગ, વિનીત, કૃતજ્ઞ૯, પરહિતકારી", લબ્ધલક્ષ" આ એકવીશ ગુણથી યુક્ત હોય છે. ૭-૮
ટીકાર્થ : ધર્મરત્નને યોગ્ય જીવ અશુદ્ર એટલે અતુચ્છ અર્થાતુ ગંભીર આશયવાળો. રૂપવાળો, પ્રકૃતિ સૌમ્ય અર્થાત્ સ્વભાવથી જ ચંદ્રની જેમ આનંદકારી, લોકપ્રિય-લોકોને વલ્લભ, અક્રૂર, ભીરૂ, ડરપોક એટલે લોકોની નિંદાથી ડરપોક, અશઠ એટલે સરળ આશયવાળો, સુદાક્ષિણ્ય. લજ્જાળું એટલે તે પ્રાણત્યાગમાં પ્રતિજ્ઞાને ન છોડે (ત્યજે), દયાળુ, મધ્યસ્થ એટલે રાગદ્વેષથી રહિત, સોમદૃષ્ટિ એટલે શાંતષ્ટિ. બીજાની ચડતી જોઈ ઈર્ષ્યા ન કરે. ગુણરાગી એટલે ગુણ પ્રત્યે બહુમાની, સત્કર્થ એટલે બીજાનો અપકર્ષ અને પોતાના ઉત્કર્ષથી રહિત. આ જ સુપક્ષયુક્ત અર્થાત્ સન્માર્ગ પક્ષપાતી, કાર્યને કરતાં દીર્ઘકાળ સુધીના અર્થ-અનર્થ જોવાનો જેનો સ્વભાવ છે, તે સુદીર્ઘદર્શી વિશેષજ્ઞ એટલે કૃત્ય-અત્યને, જાણનાર. વૃદ્ધાનુગ એટલે વૃદ્ધાનુગામી એટલે વૃદ્ધની સલાહ મુજબ વર્તનારો, વિનીત, કૃતજ્ઞ એટલે નાના પણ ઉપકારને જે ઘણો માને છે. પરહિતાર્થકારી અને લબ્ધલક્ષ એટલે સર્વ ક્રિયાઓમાં કુશળ. આ પ્રમાણે જે એકવીશ ગુણથી યુક્ત હોય. તે જ ધર્મરત્નને યોગ્ય છે. અહીં એક, બે, ત્રણ ગુણના અભાવમાં પણ ધર્મરત્નનું યોગ્યપણું માન્યું છે. ટll
આ પ્રમાણે પૂજ્ય શ્રીચક્રેશ્વરસૂરીશ્વરજી મહારાજે શરૂ કરેલ અને તેમના પ્રશિષ્ય શ્રીતિલકાચાર્ય પૂર્ણ કરેલ સમ્યક્તપ્રકરણની ટીકામાં સમર્થન કરાવેલ દ્વિતીય તત્ત્વ.
| | ધર્મતત્ત્વમ્ | જેઓ અહીં જિનેશ્વર ભગવંતના વાક્યને લખાવે છે, તે માણસો દુર્ગતિને પામતા નથી. મૂકપણું (મુંગા) જડસ્વભાવ, તેમજ અંધત્વ/આંધળાપણું તથા બુદ્ધિની વિહીનતાપણું ઓછાપણું) કંઈ જ પામતા નથી. ///
જે મનુષ્યો આગમ પુસ્તકને લખાવે છે, તે ધન્ય છે. તે સર્વ શાસ્ત્રને જાણીને સિદ્ધિ પામે છે, તેમાં સંશય નથી. //રા. ફક્ત કથા ગ્રન્થાૐ ૪૪૨૯ો સર્વતઃ ગ્રન્થાૐ Il૪૮૦૦