________________
૬૬
ઉપદેશપદ : ભાગ-૨
પર: પ્રकह णु अकालपओगे, एत्तो गेवेजगाइसुहसिद्धी ।। णणु साहिगओसहजोगसोक्खतुल्ला मुणेयव्वा ॥४३८॥
कथं नु प्रश्ने, पृच्छाम्यकालप्रयोगे तथाभव्यत्वापरिपाकलक्षणेऽकाले वचनौषधप्रयोगे जाते सति दूरभव्यानामभव्यानां च केषाञ्चिद् 'इतो' वचनौषधप्रयोगाद् ग्रैवेयकादिसुखसिद्धिः शास्त्रे श्रूयते । उक्तं च-"तित्थंकराइपूयं, दट्ठणन्नेण वावि
ખેડા | સુયસામાન્જમો, રોઝાઇમબ્રસ કિમિ શો' તત-“ને સંસवावन्ना, लिंगग्गहणं करेंति सामन्ने। तेसिं चिय उववाओ, उक्कोसो जाव गेवेज्जा ॥२॥" अत्र प्रतिविधीयते, नन्विति परपक्षाक्षमायां, सा ग्रैवेयकादिसुखसिद्धिरधिकृतौषधयोगसौख्यतुल्या मुणितव्या । यथा हि सदौषधं समयप्रयोगात् क्षणमात्रं स्वसम्बन्धसामर्थ्याद असाध्ये व्याधौ सौख्यमुपनयति, तदनु च समधिकव्याधिप्रकोपाय सम्पद्यते । एवमधिकृतवचनौषधप्रयोगोऽप्यपक्वभव्यत्वानां सत्त्वानां ग्रैवेयकादिषु सुखसिद्धिमात्रमाधाय पश्चात् पर्यायेण नरकादिदुर्गतिप्रवेशफलः सम्पद्यते ॥४३८॥
અહીં બીજો કોઈ કહે છે–
ગાથાર્થ–પ્રશ્ન-અકાલપ્રયોગમાં વચનૌષધ પ્રયોગથી રૈવેયકાદિ સુખની સિદ્ધિ કેમ સંભળાય છે?
ઉત્તર–શૈવેયકાદિ સુખની સિદ્ધિ અધિકૃત ઔષધના યોગથી થનારા સુખ તુલ્ય જાણવી.
ટીકાર્થ–પ્રશ્ન-(જો અચરમાવર્ત વચન રૂપ ઔષધના પ્રયોગ માટે અકાળ છે તો) તથાભવ્યત્વના અપરિપાક રૂપ અકાળમાં વચનરૂપ ઔષધના પ્રયોગ થયે છતે કેટલાક દૂરભવ્યોને અને અભવ્યોને વચનરૂપ ઔષધથી રૈવેયક વગેરે દેવલોકના સુખની પ્રાપ્તિ થઈ એમ શાસ્ત્રમાં કેમ સંભળાય છે? કહ્યું છે કે-“તીર્થકર વગેરેની પૂજાને જોઈને (ધર્મથી આવો સત્કાર મળે છે એવી બુદ્ધિ થવાથી) અથવા (દેવપણું, રાજ્ય, સૌભાગ્ય વગેરે) અન્ય નિમિત્તથી ગ્રંથિ દેશે આવેલા અભવ્યને પણ શ્રુતસામાયિકનો લાભ સંભવે છે.” [વિશેષા.૧૨૧૯] “જે નિહવ વગેરે વ્યાપન્નદર્શનજીવો અને અનાદિ મિથ્યાષ્ટિજીવો પણ પ્રતિદિન રજોહરણ વગેરે રાખે છે, રજોહરણ વગેરે રમત માટે નથી રાખતા, કિંતુ તેનાથી સ્વબુદ્ધિ પ્રમાણે સંયમનાં અનુષ્ઠાન કરે છે. તેમની પણ ઉત્કૃષ્ટ ઉત્પત્તિ નવ રૈવેયક સુધી કહી છે.” (પંચવ. ૧૦૩૯)