________________
પર
ઉપદેશપદ : ભાગ-૨ ___'अन्येऽपि' पूर्वोक्तक्षुल्लकादिजीवव्यतिरिक्ता महासत्त्वाः' प्रशस्तपरिणतयोऽतीचारयुता अपि पीठमहापीठादिवत् तत्फलमतिचारकार्यं स्त्रीत्वादि भुक्त्वानुभूय, किमित्याह-संशुद्धमार्गनिरताःसन्तःकालेनभूयसाऽतीतेनानन्तकाजीवाःसिद्धाः ॥४२९॥
હવે પ્રસંગથી જ આ પ્રમાણે કહે છે
ગાથાર્થ–બીજા પણ મહાસત્ત્વ જીવો અતિચારથી યુક્ત હોવાં છતાં અતિચારનું ફલ ભોગવ્યા પછી વિશુદ્ધમાર્ગમાં તત્પર બનીને અનંતા ભૂતકાળમાં સિદ્ધ થયા છે.
ટીકાર્થ–બીજાપણ=પૂર્વોક્ત શુલ્લક વગેરે જીવોથી અન્ય પણ. મહાસત્ત્વ=પ્રશસ્ત પરિણામવાળા.
અતિચારનું ફળ ભોગવીને=પીઠ-મહાપીઠ વગેરેની જેમ અતિચારનું ફલ સ્ત્રીપણું વગેરે ભોગવીને.
ભાવાર્થ–પૂર્વોક્ત શુલ્લક વગેરે જીવોથી અન્ય પણ પ્રશસ્તપરિણામવાળા જીવો અતિચારથી યુક્ત હોવા છતાં પીઠ-મહાપીઠ વગેરેની જેમ અતિચારનું ફલ સ્ત્રીનો અવતાર વગેરેને ભોગવીને વિશુદ્ધ માર્ગમાં તત્પર બનીને ભૂતકાળમાં અનંતા જીવો સિદ્ધ થયા છે. (૪૨૯)
उपसंहरन्नाह(एवं ओसहणायं, भावेअव्वं निउणबुद्धीए । असमयसमयपओगा, विहिसइपरिवालणाओ य ४३०॥)
एवमुक्तवदौषधज्ञातं "भन्नइ जहोसह खलु जत्तेण सया विहाणओ जुत्तं" इत्यादि-ग्रन्थोक्तं 'भावयितव्यं' परिभावनीयमिति निपुणबुद्ध्या, ऊहापोहसारमित्यर्थः। कथमित्याह- 'असमयसमयप्रयोगाद्' असमयप्रयोगं समयप्रयोगं चाश्रित्य 'विधेः सदा પરિપત્તિનત’ વિNિ (? વિશે ) સતા પરિપાનને વાપેઢેત્યર્થ જરૂ૦
ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ–આ પ્રમાણે અસમયપ્રયોગ અને સમયપ્રયોગને આશ્રયીને તથા સદા વિધિના પરિપાલનની અપેક્ષાએ ઔષધનું દષ્ટાંત નિપુણબુદ્ધિથી વિચારવું જોઇએ.
ટીકાર્થઆ પ્રમાણે પૂર્વે કહ્યું તે પ્રમાણે.
ઔષધનું દૃષ્ણત=ભન્ન નહોર રાજુ ના થા વિહામો ગુત્ત (ગાથા-૩૮૯) ઈત્યાદિ ગ્રંથમાં કહેલું ઔષધનું દૃષ્ટાંત. १. इयमपि मूलगाथा कुत्राप्यादर्शपुस्तके नोपलभ्यते । टीकाक्षराण्युपजीव्य त्वत्र लिखिता ।