________________
૫૨૧
Gपहेशप : भाग-२
ટીકાર્થ–ધર્મનું લક્ષ્ય રાખીને—ધર્મ મોક્ષનું સાધન છે અને (મોહનીયકર્મના યોપશમાદિથી ઉત્પન્ન થયેલ નિર્મલ) આત્મપરિણામરૂપ છે. આત્મપરિણામરૂપ ધર્મ સાધવાને ઇષ્ટ છે. આથી ધર્મનું લક્ષ્ય રાખીને એટલે આત્મ પરિણામ રૂપ ધર્મનું લક્ષ્ય રાખીને, અર્થાત્ મોહનીયકર્મના ક્ષયોપશમાદિથી આત્મા નિર્મલ પરિણામવાળો બને એવું લક્ષ્ય રાખીને. મોહનીયકર્મનો ક્ષયોપશમ થાય અને એથી આત્મા નિર્મલપરિણામવાળો બને એવું લક્ષ્ય રાખીને દેવની આરાધના વગેરે વિશુદ્ધયોગોમાં સમ્યક્ પ્રયત્ન કરવો જોઇએ. (૧૦૩૨)
अथ विशुद्धयोगप्रयत्नोपायमाहकल्लाणमित्तजोगादिओ य एयस्स साहणोवाओ । भणियं समयण्णूहि, ता एत्थ पयट्टियव्वंति ॥१०३३॥
'कल्याणमित्रयोगादिकश्च' श्रेयोनिमित्तं स्निग्धलोकसङ्गमादिकश्च भावकलापः पुनरेतस्य शुद्धयोगप्रयत्नस्य 'साधनोपायो' निष्पत्तिहेतुर्भणितः 'समयज्ञैः' सिद्धान्तविशारदैः। तत्' तस्मादत्र कल्याणमित्रयोगादिके वस्तुनि प्रवर्तितव्यम् । इतिः प्राग्वत् ॥१०३३॥
હવે વિશુદ્ધયોગોમાં પ્રયત્ન કરવાના ઉપાયને કહે છે
ગાથાર્થ–શુદ્ધયોગોમાં પ્રયત્ન કરવાના ઉપાયો કલ્યાણમિત્રનો યોગ વગેરે છે એમ સિદ્ધાંત વિશારદોએ કહ્યું છે. માટે કલ્યાણમિત્રનો યોગ વગેરેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
ટીકાર્થ-કલ્યાણ મિત્રનો યોગ-આત્મકલ્યાણમાં નિમિત્ત બને તેવા સ્નેહી મિત્રदोनी सोबत १२वी. (१०33) ..
उपायमेव गाथाचतुष्टयेनाहसेवेयव्वा सिद्धंतजाणगा भत्तिनिब्भरमणेहिं । सोयव्वं णियमेवं, तेसिं वयणं च आयहियं ॥१०३४॥ दाणं च जहासत्तिं, देयं परपीड मो न कायव्वा । कायव्वोऽसंकप्पो, भावेयव्वं भवसरूवं ॥१०३५॥ मन्ना माणेयव्वा, परिहवियव्वा न केइ जियलोए । लोगोऽणुवत्तियव्वो, न निंदियव्वा य केइत्ति ॥१०३६॥ गुणरागो कायव्वो, णो कायव्वा कुसीलसंसग्गी ।
वज्जेयव्वा कोहादयो य सययं पमादो य ॥१०३७॥ १. भावकलाप:=पार्थसमूड. स्यामित्रयोग करे पार्थसमूह शुद्धयोगमा प्रयत्न २वानो उपाय छे.