SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ उपदेशपE : भाग-२ હમણાં કહેલા ક્રમથી ઊલટી રીતે સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. માટે દીક્ષાસ્વીકારના કાળથી આરંભીને ઉત્તરોત્તર ગુણસ્થાનકે આરોહણના ક્રમથી વધતો અપ્રમાદનો અભ્યાસ જ મુક્તિનો ઉપાય છે. ४३८ ટૂંકમાં—ભાવથી દીક્ષા લીધી ત્યારથી જ અપ્રમાદને વધારવાનો અભ્યાસ કરવો એ જ भुस्तिनो उपाय छे. (८४३) अत्र ज्ञातमाह मग्गणुण तहिं गमणविग्घ कालेण ठाणसंपत्ती । एवं चिय सिद्धीए, तदुवाओ साहुधम्मो त्ति ॥ ९४४ ॥ 'मार्गज्ञस्य' विवक्षितपुरसत्पथवेदिनस्तत्र तस्मिन्नेव वर्त्मनि 'गमणविग्घ 'त्ति गमनं व्रजनमविघ्नेन व्याक्षेपनिबन्धनत्यागेन कुर्वाणस्य सतः कालेन यथा स्थानसम्प्राप्तिर्विवक्षितपुरसम्प्राप्तिर्भवति । एवमेव दृष्टान्तोक्तक्रमेण सिद्धेर्मुक्तेस्तदुपायः 'साधुधर्मः ' क्षान्त्यादिः । इतिः प्राग्वत् ॥९४४॥ અહીં દૃષ્ટાંતને કહે છે— ગાથાર્થ—ટીકાર્થવિવક્ષિત નગરના સાચા માર્ગનો જાણકાર પુરુષ વિક્ષેપના કારણોનો ત્યાગ કરીને તે જ માર્ગે ચાલ્યા કરે તો સમય જતાં તેને વિવક્ષિત નગરની પ્રાપ્તિ થાય છે, એ જ રીતે (=દૃષ્ટાંતમાં કહેલા ક્રમથી) ક્ષમા વગેરે સાધુધર્મ મુક્તિનો સાચો ઉપાય छे. (९४४) एवंविहं तु तत्तं णवरं कालोवि एत्थ विणणेओ । ईसि पडिबंधगो च्चिय, माहणवणिरायणाएण ॥९४५॥ एवंविधमेव साधुधर्म एव सिद्धेरुपाय इत्येवंलक्षणं तत्त्वं न पुनरन्यत्, नवरं केवलं कालोऽपि दुष्षमालक्षणः, किं पुनश्चारित्रमोहक्षयोपशममन्दतेति, अत्र साधुधर्मस्य सिद्धयुपायत्वे विज्ञेय ईषन्मनागेकादिभवव्यवधानकारकत्वेन प्रतिबन्धक एव प्रतिस्खलक एव । कथमित्याह — ब्राह्मणवणिग्राजज्ञातेन ॥ ९४५ ॥ ગાથાર્થ—તત્ત્વ આવા પ્રકારનું જ છે. કેવળ અહીં બ્રાહ્મણ-વણિક-રાજાના દૃષ્ટાંતથી કાળ પણ કંઇક પ્રતિબંધક જ જાણવો. ૧. ગાથામાં તડુવાનોના સ્થાને સદુવામો એવો પાઠ હોવો જોઇએ તેમ સમજીને અર્થ કર્યો છે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy