SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ 64हेशप : भाग-२ ૩૮૯ આ રીતે “કોઈપણ જીવની હિંસા ન કરવી” એ વચનનો ઐદંપર્યાર્થ એ થાય છે કે- ધર્મમાં જિનાજ્ઞા સારભૂત છે. (કારણ કે ધર્મબુદ્ધિથી કે આ નિષ્પાપ છે એવી બુદ્ધિથી પણ કરાતું કાર્ય જો જિનાજ્ઞાથી રહિત જ હોય તો એનું ફળ મળતું નથી.) (૮૬૮) [एवं चइज गंथं, इत्थ पयत्यो पसिद्धगो चेव ।। णो किंचिवि गिण्हिज्जा, सचेयणाचेयणं वत्थु ॥८६९॥] "एवं' प्रागुक्तपदार्थवत् त्यजेद् ग्रन्थम् । अत्र वचने पदार्थः 'प्रसिद्धकश्चैव' प्रतीतरूप एव । तमेव दर्शयति नो किञ्चिदपि 'गृह्णीयात्' परिग्रहविषयीकुर्यात् 'सचेतनाचेतनं' शिष्यवस्त्रादि वस्तु ॥८६९॥ ગાથાર્થ–એ પ્રમાણે “પરિગ્રહનો ત્યાગ કરે” એ વચનનો પદાર્થ પ્રસિદ્ધ જ છે. તે આ પ્રમાણે સચેતન શિષ્યાદિ અને અચેતન વસ્ત્ર વગેરે કોઈપણ વસ્તુને ગ્રહણ ન કરે. (૮૬૯) एत्तो अईयसावेक्खयाण वत्थाइयाणमग्गहणं । तग्गहणं चिय अहिगरणवुड्ढिओ हंदि वक्त्थो ॥८७०॥ इतोऽस्मात् त्यजेद् ग्रन्थमित्येवंरूपाद्वचनात् । अतीतसापेक्षतादीनामतीतातिक्रान्ता सापेक्षता शरीरमात्रेऽपि स्पृहारूपा येषां ते तथा तेषां भावसाधूनामित्यर्थः, 'वस्त्रादीनां' वस्त्रपात्रशिष्यादीनां वस्तूनामग्रहणमापन्नम् । एतच्च वस्त्राद्यग्रहणं 'तद्ग्रहणमेव' मिथ्यात्वादिरूपग्रन्थग्रहणमेव । कुत इत्याह-अधिकरणवृद्धितोऽधिक्रियत आत्मा नरकादिष्वनेनेत्यधिकरणमसंयमस्तस्य वृद्धिरुपचयस्तस्याः सकाशात् सम्पद्यत एव रजोहरणाद्युपधिमन्तरेण जिनकल्पिकादीनामप्यसंयमवृद्धिः । हंदीति पूर्ववत् । एष वाक्यार्थो, यथा न सर्वथा ग्रन्थत्यागः श्रेयान्, य उच्यते 'चएज गंथं' इत्यादिवचनेनेति ॥८७०॥ ગાથાર્થ–પરિગ્રહનો ત્યાગ કરે એ વચનથી ભાવસાધુઓ વસ્ત્રાદિ ગ્રહણ ન કરે એ સિદ્ધ થયું. સાધુઓ વસ્ત્રાદિ ગ્રહણ ન કરે એ (પરમાર્થથી તો) ગ્રહણરૂપ જ છે કારણ કે અધિકરણની વૃદ્ધિ થાય. આ વાક્યર્થ છે. ટીકાર્થ–સાધુઓ વસ્ત્રાદિ ગ્રહણ ન કરે એ ગ્રહણરૂપ જ છે એ કથનનો ભાવ એ છે કે–સાધુઓ વસ્ત્રાદિ ન રાખે તો અસંયમમાં પ્રવર્તે. અસંયમમાં પ્રવર્તનાર બીજાને અધર્મ પમાડે મિથ્યાત્વ પમાડે. બીજાને મિથ્યાત્વ પમાડનાર મિથ્યાત્વમોહનો બંધ કરીને પોતે પણ મિથ્યાત્વ પામે. મિથ્યાત્વ વગેરે પણ પરિગ્રહ જ છે. વસ્ત્ર વગેરે બાહ્ય પરિગ્રહ છે. મિથ્યાત્વ
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy