________________
6पहेशप : भाग-२
૩૬૯ ता दव्वओ य तेसिं, अरत्तदुडेण कज्जमासज्ज । अणुवत्तणत्थमेसिं, कायव्वं किंपि णउ भावा ॥८४२॥
यत एवम(न)नुवर्तनायां दोषः 'तत् तस्माद् 'द्रव्यतस्तु' कायवाङ्मात्रप्रवृत्तिरूपादेव तेषामगीतार्थादीनाम् , 'अरक्तद्विष्टेन' रागद्वेषयोरन्तरालवर्त्तिना सता कार्यं निवासरूपलक्षणमाश्रित्यानुवर्त्तनार्थमनुकूलभावसम्पादननिमित्तम्, एषामगीतार्थादीनां कर्त्तव्यं किमपि वचनसंभाषादि, न तु भावाद् बहुमानरूपात् । कल्पाध्ययनोक्तश्चेत्थमेतद्वन्दनाविषयोऽपवाद उपलभ्यते। यथा-"परिवारपरिसपुरिसं, खेत्तं कालं च आगमं णाउं । कारणजाए जाए, जहारिहं जस्स जं जोग्गं ॥१॥ परिवारो से सुविहिया, परिसगओ साहई च वेरग्गं । माणी दारुणभावो, निसंसपुरिसाहमो पुरिसो ॥२॥ लोगपगओ निवो वा, अहवा रायाइदिक्खिओ होजा । खेत्तं विहिमाइ अभावियं व कालो अणागालो ॥३॥ विहिमाइत्ति-कान्तारादि । दसणणाणचरित्तं, तवविणयं जत्थ जत्तियं पासे। जिणपण्णत्तं भत्तीए पूयए तत्थ तं भावं ॥४॥ तथा-गच्छपरिरक्खणट्ठा, अणागयं आउवायकुसलेण । एवं गणाहिवइणा, सुहसीलगवेसणा कुजा ॥५॥ उप्पन्नकारणम्मी, कीकम्मं जो न कुज दुविहंपि । पासत्थाईयाणं, चउगुरुगा भारिया तस्स ॥६॥" इत्यादि ॥८४२॥
ગાથાર્થ–તેથી અરક્ત-દ્વિષ્ટ બનીને અગીતાર્થ આદિના કાર્યને આશ્રયીને અનુવર્તના માટે અગીતાર્થ આદિનું કંઇપણ કરવું, પણ દ્રવ્યથી કરવું, ભાવથી નહિ.
ટીકાર્ય–તેથી–ઉપર કહ્યું તેમ અનુવર્તન ન કરવામાં દોષ હોવાથી. અરક્ત-દ્વિષ્ટ બનીને–રાગ-દ્વેષની વચ્ચે રહીને, અર્થાત્ રાગ-દ્વેષ કર્યા વિના મધ્યસ્થ રહીને.
અગીતાર્થ આદિના કાર્યને આશ્રયીને –“અનર્થ ન કરવો” એ કાર્યને આશ્રયીને. અનર્થ ન કરવો એ અગીતાર્થ આદિનું કાર્ય છે. અનર્થ ન કરવા રૂપ તેમનું કાર્ય તેઓ કરે એ માટે તેમની અનુવર્તન કરવી જોઈએ.
અનુવર્તન માટે–અનુકૂળ ભાવનું સંપાદન કરવા માટે, અર્થાત્ અનુકૂળ બનાવવા માટે. કંઈપણ–તેમની સાથે વચનથી બોલવું વગેરે કંઈપણ. द्रव्यथा मात्र यि-वयि प्रवृत्तिथी... भावथी-बहुमान३५ माथी..
અહીં તાત્પર્યાર્થ આ છે–અગીતાર્થ વગેરે કોઈ અનર્થ ન કરે એ માટે તેમને પોતાના પ્રત્યે અનુકૂળ બનાવવા જોઈએ. પોતાના પ્રત્યે અનુકૂળ બનાવવા માટે તેમની