________________
૩૫૪
असढेण समाइन्नं जं कत्थति केणती असावज्जं । न निवारियमन्नेहिं य बहुमणुमयमेयमायरियं ॥ ८१३॥
अशठेनाऽमायाविना सता समाचीर्णमाचरितं यद् भाद्रपदशुक्लचतुर्थीपर्युषणापर्ववत् कुत्रचित्काले क्षेत्रे वा 'केनचित् ' संविग्नगीतार्थत्वादिगुणभाजा कालिकाचार्यादिना' असावद्यं' मूलोत्तरगुणाराधनाऽविरोधि । तथा, 'न' नैव निवारितमन्यैश्च तथाविधैरेव गीतार्थैः, अपितु बहु यथा भवत्येवं मतं बहुमतमेतद् आचरितमुच्यत इति ॥ ८१३ ॥
उपदेशपर : भाग-२
ગાથાર્થ—કોઇક અશઠ આચાર્ય આદિએ કોઇક કાળે કે કોઇક ક્ષેત્રમાં જે અસાવદ્ય આચરણ કર્યું હોય અને બીજાઓએ તેનું નિવારણ ન કર્યું હોય, બલ્કે તેનો આદર કર્યો होय, ते खायरित अहेवाय छे.
ટીકાર્થ—અશઠ એટલે માયાથી રહિત.
અસાવધ=મૂલગુણ અને ઉત્તરગુણનું અવિરોધી.
સંવેગ અને ગીતાર્થપણું વગેરે ગુણોના ધારક આચાર્યશ્રી કાલિકસૂરિ વગેરે કોઇ મહાપુરુષે મૂળગુણ અને ઉત્તરગુણનું વિરોધી ન હોય તેવું કોઇક કાળે કે કોઇક ક્ષેત્રમાં જે આચરણ કર્યું હોય અને તેમના જેવા જ બીજા ગીતાર્થોએ તેનું નિવારણ ન કર્યું હોય, કિંતુ તેનો આદર કર્યો હોય, તે આરિત (=આચરણા) કહેવાય છે. આચાર્યશ્રી કાલિકસૂરિજીએ ભાદરવા સુદ પાંચમે થતા પર્યુષણ પર્વનું ભાદરવા સુદ ચોથમાં પરિવર્તન કર્યું. (૮૧૩)
किंच उदाहरणाई, बहुजणमहिगिच्च पुव्वसूरीहिं
एत्थं निदंसियाई, एयाइं इमम्मि कालम्मि ॥ ८१४ ॥
किञ्चेत्यभ्युपाये, 'उदाहरणानि' दृष्टान्ता 'बहुजनमधिकृत्य' बहोरसंविग्नलोकस्य प्रवृत्तिमधिकृत्य 'पूर्वसूरिभिः ' प्राक्तनाचार्यैरत्र प्रवचने निदर्शितान्येतानि । अस्मिन् दुष्षमालक्षणे काले एतत्कालोपयोगीनीत्यर्थः ॥८१४॥
ગાથાર્થ—ટીકાર્થ—વળી પૂર્વાચાર્યોએ ઘણા અસંવિગ્ન લોકની પ્રવૃત્તિને આશ્રયીને દુ:ષમા કાળમાં (=પાંચમા આરામાં) ઉપયોગી બને તેવાં આ (=નીચેની ગીથાઓમાં उहेवाशे ते दृष्टांतो भाव्यां छे. (८१४)
उदाहरणान्येव विवक्षुस्तावत्तत्सम्बन्धमाह
केrइ रन्ना दिट्ठा, सुमिणा किल अट्ठ दुसमसुसमंते । भीई चरमोसरणे, तेसिं फलं भगवया सिद्धं ॥ ८१५ ॥