________________
૩૫૨
64हेशप : भाग-२
ટીકાર્ય–આજ્ઞાબાહ્ય ઉખલ પ્રવૃત્તિ કરનારા. निसमयमा ५९=तीर्थंन। विहा२ आणे. ५९l. (८१०) अत एवाहणेगंतेणं चिय लोयणायसारेण एत्थ होयव्वं । बहुमुंडादिवयणओ, आणावित्तो इह पमाणं ॥८११॥ 'न' नैवैकान्तेन सर्वथैव 'लोक' एव पार्श्वस्थादिरूपो यदृच्छाप्रवृत्तो 'ज्ञात' दृष्टान्तं तत् सारमवलम्बनीयतया यस्य स तथा तेनात्र चारित्राराधने भवितव्यम् । कुत इत्याह'बहुमुण्डादिवचनतः' "कलहकरा डमरकरा, असमाहिकरा अनिव्वुइकरा य । होहिंति
भरहवासे, बहुमुण्डे अप्पसमणे य ॥१॥" इति वचनात्, एतद्वचनपरिभावनेन पार्श्वस्थादीन् दृष्टान्तीकृत्य नासमञ्जसे प्रवर्तनीयमित्यर्थः । तथाविधापवादप्राप्तौ तु गुरुलाघवालोचनपरेण गीतार्थेन साधुना कदाचित् प्रवृत्तिसारेणापि भवितव्यमिति सूचनार्थमेकान्तेनेत्युपात्तम् । "बहुवित्थरमुस्सग्गं, बहुविहमववाय मो वियाणित्ता । लंघेऊणन्नविहं, बहुगुणजुत्तं करेजासु ॥१॥" अत एवाह-आज्ञावित्तकः-आजैव वित्तं धनं सर्वस्वरूपं यस्य स तथा पुमानिह लोकोत्तराचारचिन्तायां प्रमाणीकर्तव्य इति ॥८११॥
माथी ४४ छ
ગાથાર્થ–“ઘણા માત્ર માથું મુંડાવનારા થશે' ઇત્યાદિ વચનને વિચારીને ચારિત્રની આરાધનામાં યથેચ્છ પ્રવૃત્તિ કરનારા પાર્શ્વસ્થ આદિ લોકના દૃષ્ટાંતનું એકાંતે જ આલંબન લેનાર ન જ થવું જોઈએ, અર્થાત્ એકાંતે જ પાર્થસ્થ આદિના જેવું શિથિલ આચરણ ન જ કરવું જોઇએ. અહીં આજ્ઞાધનને જ પ્રમાણ કરવા જોઈએ.
ટીકાર્થ–“ઘણા માત્ર માથું મુંડાવનારા થશે” ઇત્યાદિ વચન આ પ્રમાણે છે-“પાંચમા આરામાં ભરતક્ષેત્રમાં કલહ કરનારા, ઉપદ્રવ કરનારા, અસમાધિ કરનારા, અશાંતિ કરનારા અને માત્ર માથું મુંડાવ્યું હોય તેવા ઘણા થશે, સુસાધુઓ અલ્પ થશે.”
આ વચનને વિચારીને પાર્થસ્થ આદિનું દૃષ્ટાંત આગળ કરીને અયોગ્ય કાર્યમાં ન प्रवर्त मे.
प्रश्न- 'मेत ४' म ॥ भाटे यु?