SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ ઉપદેશપદ : ભાગ-૨ विधानपानाद्यासेवनारूपम् । कस्येत्याह-'इतरस्य' द्रव्यादियुक्तापेक्षया तद्रहितस्यैव, 'न तु' नैव तस्य' द्रव्यादियुक्तस्य। यत्तदौचित्येनानुष्ठानं स उत्सर्गः, तद्रहितस्य पुनस्तदौचित्येनैव च यदनुष्ठानं सोऽपवादः। यच्चैतयोः पक्षयोर्विपर्यासेनानुष्ठानं प्रवर्त्तते, न स उत्सगर्गोऽपवादो वा, किन्तु संसाराभिनन्दिसत्त्वचेष्टितमिति ॥७८४॥ હવે ઉત્સર્ગ–અપવાદના લક્ષણને કહે છે ગાથાર્થ–(અનુકૂળ) દ્રવ્યાદિથી યુક્ત સાધુનું જે ઉચિત અનુષ્ઠાન તે ઉત્સર્ગ કહેવાય છે, (અનુકૂળ) દ્રવ્યાદિથી રહિત બીજા સાધુનું જે ઉચિત અનુષ્ઠાન તે અપવાદ કહેવાય છે. દ્રવ્યાદિથી યુક્તને અપવાદ ઉચિત નથી. ટીકાર્ય–જે સાધુને દ્રવ્યાદિ અનુકૂળ હોય તે સાધુ માટે પરિપૂર્ણ દ્રવ્યાદિને યોગ્ય સંપૂર્ણ શુદ્ધ અન્ન-પાનની ગવેષણા કરવી વગેરે ઉત્સર્ગ છે. જે સાધુને દ્રવ્યાદિ પ્રતિકૂળ હોય તે સાધુ માટે પંચકાદિની પરિહાનિથી તેવા પ્રકારના (દોષિત પણ) આહાર-પાણી આદિનું આસેવન અપવાદ છે. આ બે પક્ષથી વિપરીતપણે જે અનુષ્ઠાન થાય, એટલે કે જે સાધુને દ્રવ્યાદિ અનુકૂળ હોય તે સાધુ દોષિત આહાર-પાણીનું આસેવન કરે, જે સાધુને દ્રવ્યાદિ પ્રતિકૂળ હોય તે અપવાદનું સેવન ન કરે, તો તે નથી ઉત્સર્ગ કે નથી અપવાદ, કિંતુ ભવાભિનંદી જીવની ચેષ્ટા છે. (૭૮૪) अथोपदेशसर्वस्वमेवाहजह खलु सुद्धो भावो, आणाजोगेण साणुबंधोत्ति । जायइ तह जइयव्वं, सव्वावत्थासु दुगमेयं ॥७८५॥ “યથા યર્થવ શબ્દો પાવાવનુષિતો માવો' મન:રિમ:, “ગાયોન' सर्वज्ञवचनानुसारलक्षणेन, 'सानुबन्धो' भवान्तरानुयायी जायते, तथा यतितव्यम् । सर्वावस्थासूत्सर्गकालेऽपवादकाले चेत्यर्थः, द्विकमेतच्छुद्धो भाव आज्ञायोगश्च । एवंलक्षणं कर्त्तव्यम् ॥७८५॥ હવે ઉપદેશના સારને જ કહે છે ગાથાર્થ–જે રીતે આજ્ઞાયોગથી શુદ્ધભાવ સાનુબંધ બને તે રીતે સર્વ અવસ્થાઓમાં પ્રયત્ન કરવો જોઇએ. (તુમેયં ) શુદ્ધભાવ અને આજ્ઞાયોગ એ બંને સાનુબંધ બને તે રીતે પ્રયત્ન કરવો જોઈએ. ટીકાર્ય–આજ્ઞાયોગથી–સર્વજ્ઞવચનના અનુસારે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy