________________
उपदेशपE : भाग-२
સ્વાધ્યાય આદિમાં=વાચના વગેરે સ્વાધ્યાયમાં. આદિ શબ્દથી ધ્યાન, વિનય અને મૌન વગેરે સાધુના આચારોમાં.
કોઇપણ રીતેદ્રવ્યાદિનું સંકટ આવી પડવા રૂપ કોઇપણ પ્રકારથી.
૨૩૨
પક્ષપાત=બહુમાન.
ક્રિયાયથાશક્તિ આચરણ કરવું.
તાત્પર્યાર્થ–દ્રવ્યાદિની પ્રતિકૂળતામાં સ્વાધ્યાયાદિ ન થઇ શકે તો પણ સ્વાધ્યાયાદિ પ્રત્યે બહુમાનભાવ અખંડ રહે છે અને યથાશક્તિ સ્વાધ્યાયાદિ કરે છે. (૬૭૧)
अथ प्रसङ्गत एव प्रस्तुतकालमधिकृत्याह—
तम्हा उ दुस्समाएवि चरित्तिणोऽसग्गहाइपरिहीणा । पण्णवणिज्जा सद्धा, खंताइजुया य विण्णेया ॥ ६७२ ॥
-
यतश्चारित्रिणो द्रव्याद्यापद्यपि न भावः परिवर्त्तते तस्मादेव दुःषमायामपि प्रस्तुतकाललक्षणायां सर्वतः प्रवृत्तनिरङ्कुशासमञ्जससमाचारायामपि किं पुनः सुषमदुःषमा – दुःषमसुषमालक्षणयोरित्यपिशब्दार्थः, 'चारित्रिणो' यथायोग्यं सामायिकच्छेदोपस्थापनीयचारित्रवन्तः साधवो विज्ञेया इत्युत्तरेण योगः । कीदृशाः सन्त इत्याह- असद्ग्रहादिपरिहीणा - असन् असुन्दरो ग्रहः स्वविकल्पात् तथाविधागीतार्थप्रज्ञापकोपदेशाद्वा विपर्यस्तरूपतया कस्यचिच्छास्त्रार्थस्यावधारणमसद्ग्रहः, आदिशब्दात् तत्पूर्वकयोः प्रज्ञापनानुष्ठानयोर्ग्रहः, तैः परिहीणा विप्रमुक्ताः, अत एव प्रज्ञापनीयाः कुतोऽप्यनाभोगादसद्ग्रहादियोगेऽपि संविग्नैर्गीतार्थैश्च प्रज्ञापयतुं शक्याः । तथा, ‘श्राद्धा' उत्तरोत्तरानुष्ठानचिर्कीर्षापरिणामवन्तः 'क्षान्त्यादियुताः ' क्षमामार्द्दवादिसाधुधर्म्मसमन्विताः । चः समुच्चये । 'विज्ञेया' बोद्धव्या इति ॥ ६७२ ॥
હવે પ્રસંગથી જ પ્રસ્તુત કાળને આશ્રયીને કહે છે
ગાથાર્થ—તેથી જ અસગ્રહ આદિથી રહિત, પ્રજ્ઞાપનીય, શ્રદ્ધાળુ અને ક્ષમાદિથી युक्त यरित्रीयो दुःषभामां पए। (विद्यमान ) भगवा
ટીકાર્થ—તેથી જ=ચારિત્રીનો દ્રવ્યાદિની આપત્તિમાં પણ ભાવ વિપરીતપણાને પામતો નથી તેથી જ.