________________
૨૨૫
ઉપદેશપદ : ભાગ-૨
અકાર્યને ન આચરે કુલકલંક આદિનું કારણ હોય તેવું આ લોક સંબંધી કે પરલોક સંબંધી અશુભ કાર્ય ન કરે. આ વિષે કહે છે કે–“નીતિમાં નિપુણ પુરુષો નિંદા કરો કે પ્રશંસા કરો, પોતાની ઈચ્છા પ્રમાણે સંપત્તિ આવે કે જાય, મરણ હમણાં જ થાઓ કે અન્યયુગમાં થાઓ, ધીરપુરુષો ન્યાયયુક્ત માર્ગથી એક પગલું પણ ચલિત થતા નથી.”
ચારિત્રી સુપુરુષોમાં શિરોમણિ(=મુખ્ય) છે. અન્યથા(=સુપુરુષોમાં શિરોમણિ ન હોય तो) यात्रिीने मावशुद्धि वी रीते. थाय? (६६४)
दव्वादिया न पायं, सोहणभावस्स होति विग्घकरा । बज्झकिरियाओ तहा, हवंति लोगेवि सिद्धमिणं ॥६६५॥ 'द्रव्यादयो' द्रव्यक्षेत्रकालभावाः कुतोऽपि वैगुण्याद् बाढमननुकूलभावापन्ना 'न' नैव 'प्रायो' बाहुल्येन शोभन: शान्तोदात्तपरिणतिरूपो भावो मनःपरिणतिर्यस्य चारित्रिणः स तथा तस्य, अथवा, शोभनश्चासौ भावश्चोक्तरूप एव तस्य, भवन्ति 'विघ्नकरा' व्याघातहेतवः । प्रायोग्रहणं च मन्दमोहादिक्लिष्टकर्मक्षयोपशमवतः शोभनभावविघ्नसंभवेन मा भूत् सर्वत्र व्यभिचार इति । पठ्यते च "निमित्तमासाद्य यदेव किञ्चित्, स्वधर्ममार्ग विसृजन्ति बालिशाः । तपःश्रुतज्ञानधना हि साधवो, न. यान्ति कृच्छ्रे परमेऽपि विक्रियाम् ॥१॥" इति। व्यवच्छेद्यमाह-'बाह्यक्रियास्तु' बहिर्व्यापाररूपाः कायिक्यादयः पुनस्तथा यादृशा द्रव्यादयो वर्त्तन्ते तादृशा एव भवन्ति । नहि द्रव्यादिषु प्रतिकूलभावमागतेषु सामान्यात् शिष्टानां दानादयो, यतीनां चैषणाशुद्धयादयोऽध्ययनादयश्च प्रवर्त्तन्ते । अत एवोक्तम्-"कालस्स य परिहाणी, संजमजोग्गाइं नत्थि खेत्ताइं । जयणाए वट्टियव्वं, न हु जयणा भंजए अंगं ॥१॥" अथैतदेवोपचिनोति-लोकेऽपि शिष्टजनलक्षणे, न केवलमस्माभिरुच्यत इत्यपिशब्दार्थः, सिद्धमिदं यथा न द्रव्यादयः शुद्धभावविघ्नकराः सम्पद्यन्ते ॥६६५॥
ગાથાર્થ– શુભભાવવાળા ચારિત્રીને દ્રવ્યાદિ શુભભાવમાં પ્રાયઃ વિધ્ધ કરનારા થતા નથી. બાહ્ય ક્રિયાઓ તો દ્રવ્યાદિ પ્રમાણે થાય. આ લોકમાં પણ પ્રસિદ્ધ છે.
ટીકાર્ય–શુભભાવવાળા=શાન્ત–ઉદાત્ત માનસિક પરિણામવાળા.
દ્રવ્યાદિ આદિ શબ્દથી ક્ષેત્ર, કાલ અને ભાવ સમજવા. કોઈ પણ દોષના કારણે દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ પ્રતિકૂળ હોય તો પણ પ્રાયઃ વિધ્ધ કરનારા થતા નથી=વિષ્મનું કારણ બનતા नथी.