________________
૧૪૪
ઉપદેશપદ : ભાગ-૨ 'कोटित्यागात्' कोटिसङ्ख्यादीनारपरिहारात् 'काकिणीग्रहणं' काकिणी ‘पञ्चाहतैश्चतुर्भिर्वराटकैः काकिणी चैका' इति वचनात् कपर्दकविंशतिरूपा, तस्याः काकिण्या उपादानं पापानामुदीर्णलाभान्तरायादिप्रचुराशुभकर्मणां 'न पुनर्धन्यानां' धर्मधनलब्धृणाम् । एवमपि प्रस्तुते किमित्याह-'धन्यश्च' धन्य एव 'चरणयुक्तो' निष्पन्ननिष्कलङ्कव्रतपरिणामः पुमान् वर्त्तते, इत्यस्मात् कारणाद् धर्मसार: ‘सदा' सर्वकालं भवति, न तु मातृस्थानप्रधानः । इति कथमसौ कोटितुल्यनिर्जरालाभत्यागाद् मातृस्थानप्रधानवृत्तकारितया काकिणीतुल्यपूजाख्यात्यादिस्पृहापरः स्यादिति भावः ॥५४५॥
આ પણ શાથી છે તે કહે છે
ગાથાર્થ– ક્રોડનો ત્યાગ કરીને કાકિણીનું ગ્રહણ પાપી જીવો કરે છે, ધન્ય જીવો નહિ. ચારિત્રથી યુક્ત જીવ ધન્ય જ છે, એથી તે સદા ધર્મની પ્રધાનતાવાળો હોય છે.
टीआर्थ-औडनो ओड सोनामडोरनो. silien= २० औ3. પાપી= લાભાંતરાય વગેરે ઘણા અશુભ કર્મોના ઉદયવાળા. ધન્ય= જેમણે ધર્મરૂપ ધન પ્રાપ્ત કરી લીધું છે તેવા. ચારિત્રથી યુક્ત= જેનામાં નિષ્કલંક વ્રતપરિણામ ઉત્પન્ન થયો છે તેવો પુરુષ.
જેનામાં નિર્મળ વ્રતપરિણામ ઉત્પન્ન થયો છે તેવો પુરુષ સદાય ધર્મની પ્રધાનતાવાળો હોય છે, નહિ કે માયાની પ્રધાનતાવાળો. આથી તે પુરુષ ક્રોડ સોનામહોરતુલ્ય નિર્જરા લાભને છોડીને માયાની પ્રધાનતાવાળું આચરણ કરીને કાકિણી તુલ્ય પૂજા-ખ્યાતિ વગેરે स्पृडामा तत्५२ वी शत. थाय ? (५४५)
अत्रैवाभ्युच्चयमाहगुणठाणगपरिणामे, संते तह बुद्धिमपि पाएण । जायइ जीवो तप्फलमवेक्खमन्नेउ नियमत्ति ॥५४६॥
'गुणस्थानकपरिणामे' गुणविशेषस्य जीवदयादिरूपस्यात्मनि परिणामे सति, तथेति समुच्चये, 'बुद्धिमानपि' युक्तायुक्तविवेचनचतुरशेमुषीपरिगतोऽपि न केवलं धर्मसारः सदा भवति, 'प्रायेण' बाहुल्येन जायते जीवः, महतामप्यनाभोगसम्भवेन कदाचित् कृत्येष्वबुद्धिमत्त्वमपि कस्यचित् स्यादिति प्रायोग्रहणम् । अत्रैव मतान्तरमाह-'तत्फलं'