________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૧૧
ગુણ. આનો અર્થ એ થયો કે ગુણસ્થાનમાં સ્થિર રહેલા જીવોને ઉત્તરોત્તર ગુણની પ્રાપ્તિ થાય એ માટે સૂત્રાર્થ પોરિસીનું વિધાન છે.) (૫૦૧)
एतदेव भावयति
अप्पुव्वणाणगहणे, निच्चब्भासेण केवलुप्पत्ती । भणिया सुम्मि तम्हा, एवं चिय एयमवसेयं ॥ ५०२ ॥
'अपूर्वज्ञानग्रहणे 'ऽपूर्वस्य ज्ञानस्य श्रुतरूपस्य सूत्रार्थभेदभिन्नस्य 'ग्रहणे' क्रियमाणे, कथमित्याह-'नित्याभ्यासेन' प्रतिदिवसमभ्यसनेन, 'केवलोत्पत्तिः '- निखिलज्ञेयावलोकनकुशलज्ञानलाभरूपा भणिता श्रुते 'अप्पुव्वनाणगहणे' इत्यादिलक्षणे । तस्मादेवमेवैतत् सूत्रार्थपौरुष्युपदेशनमवसेयम् । अयमभिप्रायः - नैतद् गुणस्थानारम्भिणां, नापि ततः परिच्यवमानानां, किन्तु प्रारब्धस्वगुणस्थानकोचितकृत्यानां केवलज्ञानलाभावन्ध्यबीजयोः 'सूत्रार्थमेव तत्पौरुष्युपदेशः कृतः ॥५०२॥
આ જ વિષયને વિચારે છે–
ગાથાર્થ-શાસ્ત્રમાં પ્રતિદિન અભ્યાસથી અપૂર્વજ્ઞાનને ગ્રહણ કરવામાં કેવલજ્ઞાનની ઉત્પત્તિ કહી છે. માટે સૂત્રાર્થ પોરિસીનો ઉપદેશ જાણવો.
ટીકાર્થ–દ૨૨ોજ (સૂત્રાર્થનો) અભ્યાસ કરવા દ્વારા સૂત્ર અને અર્થ એમ બે પ્રકારનું શ્રુતજ્ઞાન નવું નવું ગ્રહણ કરવાથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય એમ અષુબ્ધનાળાહો (આવ.નિ.ગા.૧૮૧) ઇત્યાદિ શાસ્ત્રમાં કહ્યું છે. માટે દ૨૨ોજ સૂત્રાર્થ પોરિસીનો ઉપદેશ આપ્યો છે એમ જાણવું.
અહીં અભિપ્રાય આ છે-જે જીવો ગુણસ્થાનનો આરંભ કરી રહ્યા હોય તેમના માટે આ સૂત્રાર્થ પોરિસીનો ઉપદેશ નથી, જે જીવો ગુણસ્થાનથી પડી રહ્યા હોય તેમના માટે પણ આ સૂત્રાર્થ પોરિસીનો ઉપદેશ નથી, કિંતુ જે જીવોએ સ્વગુણસ્થાનને યોગ્ય ક્રિયાઓનો પ્રારંભ કરી દીધો છે, એટલે કે સ્વગુણસ્થાનમાં અત્યંત સ્થિર છે તેમના માટે સૂત્રાર્થ પોરિસી કેવલજ્ઞાનની પ્રાપ્તિનું અવંધ્ય બીજ છે. માટે તે જીવો માટે સૂત્રાર્થ પોરિસીનો શાસ્ત્રમાં ઉપદેશ કર્યો છે. (૫૦૨)
વિશ્વ
गुणठाणगपरिणामे, संते उवएस मंतरेणावि ।
नो तव्वाघायपरो, नियमेणं होति जीवोत्ति ॥ ५०३ ॥
૧. અહીં વળજ્ઞાનતામાનન્ધ્યવીનસૂત્રાર્થમેવ એમ હોવું જોઈએ, અર્થાત્ યોઃ એ વધારે જણાય છે. અથવા અહીં વિન્તુ પદથી આરંભી સંપૂર્ણ પાઠ આ પ્રમાણે હોવો જોઈએ- જિન્તુ સૂત્રાર્થયો: પ્રારબ્ધस्वगुणस्थानकोचितकृत्यानां केवलज्ञानलाभावन्ध्यबीजत्वादेव तत्पौरुष्युपदेशः कृतः ।