SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ૨ 64हे श५६ : भाग-१ ભાવારોગ્ય–સર્વ વ્યાધિઓથી અધિક એવો સંસારરૂપ જે રોગ, તે રોગના ક્ષયથી પ્રાપ્ત થતું આરોગ્ય. પરિશુદ્ધ આજ્ઞા અને અશુભકર્મ એ બેનો પાણી અને અગ્નિની જેમ વિરોધ છે. આથી પરિશુદ્ધ આજ્ઞા જ્યાં હોય ત્યાં અશુભ કર્મો ન રહે. આથી પરિશુદ્ધ આજ્ઞાથી અશુભ કર્મોનો ક્ષય થાય છે અને એથી ભાવ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. (૩૨૭) अथाज्ञायोगमेव तथा तथा स्तुवन्नाहएयमिह होइ विरियं, एसो खलु एत्थ पुरिसगारो त्ति । एयं तं दुण्णेयं, एसो च्चिय णाणविसओवि ॥३२८॥ _ 'एतदिह' कर्मोपक्रमे भवति वीर्यमात्मसामर्थ्यम् । यः प्रागुक्तः परिशुद्धाज्ञायोगस्तथैष खलु-एष एव परिशुद्धाज्ञायोगोऽत्र-प्रस्तुते कर्मोपक्रमे पुरुषकारो, न पुनरन्यो धावनवल्गनादिरूपः । इति पूरणार्थः । एतत् तद् दुर्विज्ञेयं यद् मोहबहुले जीवलोके प्रायेणेत्यर्थः, प्रचारिण्ययमेव शुद्धाज्ञायोगो विवेकिना जनेनानुष्ठीयते, न पुनर्गतानुगतिकलक्षणा लोकहेरिः । तथैष एव विभागोपलक्षणारूपो ज्ञानविषयोऽपि गहनपदार्थविवेचकतया ज्ञानस्य निश्चयतः स्वरूपलाभात् । पठ्यते च 'बुद्धेः फलं तत्त्वविचारणं स्याद्' इति । इदमुक्तं भवति यः खलु भिन्नग्रन्थेर्जीवस्य परिशुद्धाज्ञालाभः प्रादुर्भवति, स औदयिकभावनिरोधादात्मीयमुच्यते । एष एव च पुरुषकारः, सर्वकर्मविकारविलक्षणेन मोक्षेण कथञ्चिद् एकात्मभावादस्य अत एवैष एव च कर्मोपक्रमहेतुरपि निश्चीयते, अनेनैवोपक्रान्तानां कर्मणां पुनरुद्भवाभावात् । दुर्विज्ञेयश्चायं मूढमतीनाम् । अत एव च प्रौढज्ञानविषयतया व्यवस्थित इति ॥३२८॥ હવે આજ્ઞાયોગની જ તે તે રીતે પ્રશંસા કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ–અહીં પૂર્વે કહેલા પરિશુદ્ધ આજ્ઞાયોગ(=પરિશુદ્ધ આજ્ઞાયોગનો લાભ) જ વીર્ય છે, પરિશુદ્ધ આજ્ઞાયોગ જ પુરુષાર્થ છે, પરિશુદ્ધ આજ્ઞાયોગ જ દુર્વિય છે, પરિશુદ્ધ આજ્ઞાયોગ જ જ્ઞાનનો વિષય પણ છે. अर्थ-महान ७५ममi. वीर्यात्मसामर्थ. પુરુષાર્થ–કર્મનો ઉપક્રમ કરવામાં પરિશુદ્ધ આજ્ઞાયોગ જ પુરુષાર્થ છે, દોડવું-કૂદવું વગેરે અન્ય ક્રિયા પુરુષાર્થ નથી. (ધન વગેરે મેળવવા માટે થતી મહેનત એ સાચો પુરુષાર્થ નથી.)
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy