SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ उ८७ 6पहेश५६ : मा0-१ હતા. (ગંગારાણીના પુત્ર હોવાના કારણે) તેમનું બીજું નામ ગાંગેય હતું. તેઓ પાંડવો भने औरवोन (-पितामोन। ५५ पिता) tu' (२५१) . अथ आणापरतंतेहिं ता बीयाहाणमेत्थ कायव्वं' एतत् प्रपञ्चय साम्प्रतं येषामिदमाज्ञापारतन्त्र्यं न स्यात् तानाह एवं च पारतंतं, आणाए णो अभिन्नगंठीणं । पडिसोतोभिमुहाणवि, पायमणाभोगभावाओ ॥२५२॥ एवं च-भीमकुमारवत् पारतन्त्र्यं-परवशभावलक्षणमाज्ञाया नो-नैवाभिन्नग्रन्थीनाम्-अविदारितघनरागद्वेषमोहपरिणामानां जीवानाम् । कीदृशानामपीत्याह'प्रतिस्रोतोऽभिमुखानामपि' । इह द्विधा जीवनदीपरिणतिरूपं स्रोतः-संसारस्रोतो निर्वृतिस्रोतश्च, तत्र संसारस्रोत इन्द्रियाणामनुकूलतया प्रवृत्तिरनुस्रोत उच्यते। द्वितीयं च तत्प्रतीपतया प्रतिस्रोत इति । ततः किञ्चित् परिपक्वभव्यतया तृणवत्तुलितधनजीवितव्यादीनां संसारप्रतीपप्रारब्धचेष्टानामपि तथाविधबालतपस्विनां प्रायोबाहुल्येनानाभोगभावात्-तथाविधप्रज्ञापकाभावेनालब्धाज्ञास्वरूपत्वात् । तथा हि तीर्थान्तरीया अपि केचिद् निर्विण्णभवाभिसन्धयो निर्वाणं प्रति दृढबद्धाभिलाषा उपलभ्यन्ते, परमभिन्नग्रन्थितया आज्ञास्वरूपमविकलमजानाना न तत्परतन्त्रा भवितुमर्हन्ति । न च वक्तव्यमभिन्नग्रन्थीनामाज्ञालाभ एव नास्ति ॥२५२॥ તેથી અહીં આજ્ઞાને આધીન બનીને ધર્મબીજોની વાવણી કરવી જોઈએ (ગાથા ૨૨૫) એ વિષયનું વર્ણન કરીને હવે જે જીવોને આ આશાની આધીનતા ન હોય તે જીવોને કહે છે ગાથાર્થ પ્રતિશ્રોતની સન્મુખ થયેલા પણ અભિન્નગ્રન્થિ જીવોને ભીમકુમારની જેમ જિનાજ્ઞાની આધીનતા ન હોય. કારણકે તે જીવોને મોટા ભાગે અનાભોગ ભાવ હોય છે. ૧. શાંતનું નામનો રાજા હતો. તેને ગંગા અને સત્યવતી નામે બે રાણીઓ હતી. તેને ગંગારાણીથી એક પુત્ર થયો. તેનું ગાંગેય નામ પાડ્યું. પાછળથી તે લોકમાં ભીષ્મ તરીકે પ્રસિદ્ધ થયો. શાંતનું રાજાને સત્યવતીરાણીથી વિચિત્રવીર્ય પુત્ર થયો. વિચિત્રવીર્યને અંબા, અંબિકા અને અંબાલિકા એમ ત્રણ રાણીઓ હતી. તેમાં તેને અંબિકારાણીથી ધૃતરાષ્ટ્ર નામે પુત્ર થયો. અંબાલિકારાણીથી પાંડુ નામનો પુત્ર થયો. અંબારાણીથી વિદુર નામનો પુત્ર થયો. ધૃતરાષ્ટ્રને જુદી-જુદી રાણીઓથી દુર્યોધન વગેરે સો પુત્રો થયા. પાંડુને કુંતી રાણીથી અનુક્રમે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન એમ ત્રણ-પુત્રો થયા અને માદ્રી રાણીથી સહદેવ અને નકુલ એમ બે પુત્રો થયા. આગળ જતા ધૃતરાષ્ટ્રના સો પુત્રો કૌરવો તરીકે પ્રસિદ્ધ થયા. પાંડુના પાંચ પુત્રો પાંડવો તરીકે પ્રસિદ્ધ થયા.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy