SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ उ७४ ઉપદેશપદ : ભાગ-૧ અહીં મિથ્યાત્વાદિનો અભાવ કહીને મોક્ષસાધક બોધ હોય છે એમ જણાવ્યું છે. તથા ક્રિયાવ્યત્યયના હેતુ કષાયો ન હોય એમ કહીને મોક્ષસાધક ક્રિયા હોય એમ જણાવ્યું છે. આમ માષતુષ વગેરે મુનિઓમાં મોક્ષસાધક જ્ઞાન અને ક્રિયા બંને હોય એમ સિદ્ધ કર્યું. (૧૯૭) अत एवाहएसो य एत्थ गरुओ, णाणज्झवसाय संसया एवं ।। जम्हा असप्पवित्ती, एत्तो सव्वत्थणत्थफला ॥१९८॥ 'एष एव' विपर्यय एव अत्रैष बोधदोषेषु मध्ये गुरुको महान् दोषः । व्यवच्छेद्यमाह-न नैवानध्यवसायसंशयौ एवं गुरुको दोषौ । तत्रानध्यवसायः सुप्तमत्तपुरुषवत् क्वचिदप्यर्थे बोधस्याप्रवृत्तिः, संशयश्चानेकस्मिन् विषयेऽनिश्चायकतया प्रवृत्तिः, यथोक्तम्-"जमणेगत्थलंबणमपरिदोसपरिकुंठियं चित्तं । सय इव सव्वप्पयओ तं संसयरूवमण्णाणं ॥१॥" इति । यस्माद् 'असत्प्रवृत्तिः' परिशुद्धन्यायमार्गानवतारिणी चेष्टा, 'इतो' विपर्यासात् 'सर्वत्र' सर्वेष्वैहलौकिकपारलौकिकेष्वर्थेष्वनर्थफला व्यसनशतप्रसविनी प्रादुरस्ति । यदवाचि-"न मिथ्यात्वसमः शत्रुर्न मिथ्यात्वसमं विषम् । न मिथ्यात्वसमो रोगो न मिथ्यात्वसमं तमः ॥१॥ द्विषद्विषतमोरोगैर्दुःखमेकत्र दीयते । मिथ्यात्वेन दुरन्तेन जन्तोर्जन्मनि जन्मनि॥२॥" अनाभोगसंशयतो जाताप्येषा तत्त्वाभिनिवेशाभावात् सुखसाध्यत्वेन नात्यन्तमनर्थसम्पादिकेति ॥१९८॥ माथी ४ ५ छ ગાથાર્થ– બોધના દોષોમાં આ વિપર્યયવિપરીત બોધ) જ મહાન દોષ છે, અનધ્યવસાય અને સંશય મહાન દોષ નથી. કારણ કે વિપર્યયથી સર્વત્ર અનર્થફળવાળી અસત્ પ્રવૃત્તિ થાય છે. ટીકાર્થ- અનધ્યવસાય એટલે સૂતેલા મત્તપુરુષની જેમ કોઈ પણ પદાર્થમાં બોધની અપ્રવૃત્તિ, અર્થાત્ અનધ્યવસાય એટલે બોધનો અભાવ. સંશય એટલે અનેક વિષયમાં અનિશ્ચિતપણે બોધની પ્રવૃત્તિ. કહ્યું છે કે–“જે ચિત્ત અનેક અર્થનું ગ્રહણ કરવાથી निषेध विधि 3री शतुं न डोय, तथा ) 3 (सव्वप्पयओ) ५५॥ स्व३५ (सेय) सूई २ डोय ते यित्त संशय उवाय छे." (तपुं वित्त मशान छ. ॥२९॥ કે વસ્તુના બોધથી રહિત છે. વિશેષા. ૧૮૩) ૧. આ સ્થાણુ નથી એમ નિષેધ, આ સ્થાણુ છે એમ વિધિ.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy