SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૫ 64हेशप : भाग-१ તાડન- શુદ્ધ સુવર્ણને ગમે તેટલું તાડન કરવામાં આવે(–ટીપવામાં આવે તો પણ તે પોતાના પીળા વર્ણને છોડતું નથી. તે રીતે જિનધર્મને પામેલો જીવ સેંકડો આપત્તિઓ આવવા છતાં ધર્મના પોતાના ભાવને મૂકતો નથી એ જિનધર્મની ક્રિયાઓમાં સમ્યક તાડન જાણવું. ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે- જેવી રીતે નહિ બાળેલું દેડકાનું ચૂર્ણ જીવરહિત હોવા છતાં તેવા પ્રકારના વર્ષાઋતુ આદિના સમયમાં તે ચૂર્ણમાંથી અનેક દેડકાઓ તરત જ ઉત્પન્ન થાય છે. તેવી રીતે માત્ર કાયિક ક્રિયાથી મંદ કરાયેલા પણ દોષો ભવાંતરમાં તેવા પ્રકારના રાજ્યાદિની પ્રાપ્તિના સમયે તીવ્રપણાને પામીને (–પ્રબળ બનીને) નરકાદિરૂપ ફળ આપનારા થાય છે. જેવી રીતે બાળેલું દેડકાનું ચૂર્ણ બીજ રહિત(–દેડકાની ઉત્પત્તિની શક્તિથી રહિત) બની જાય છે. તેથી તેવા પ્રકારની સામગ્રીની પ્રાપ્તિ થવા છતાં તે ચૂર્ણમાંથી દેડકા ઉત્પન્ન થતા નથી, તેવી રીતે સર્વજ્ઞ આજ્ઞાના સંબંધપૂર્વક કરેલી કઠોર ક્રિયાના યોગથી ક્ષય પમાડાયેલા દોષો ચક્રવર્તી પદ આદિની પ્રાપ્તિ થવા છતાં સ્વરૂપને પામવા સમર્થ બનતા નથી, અર્થાત્ ફરી ઉત્પન્ન थत नथी. (१८२) नन्वविज्ञातसुवचनविनियोगानामपि केषाञ्चिच्छास्त्रे चारित्ररूपः शुभपरिणामः श्रूयते, स कथं तेषां जातः ? इत्याशङ्क्याह मासतुसादीयाण उ, मग्गणुसारित्तओ सुहो चेव । परिणामो विन्नेओ, सुहोहसण्णाणजोगाओ ॥१९३॥ - 'माषतुषादिकानां' त्वागमप्रसिद्धानां जडसाधूनां पुनर्जीवाजीवादितत्त्वगोचरव्यक्तश्रुतोपयोगाभावेऽपि माग्र्गानुसारित्वतस्तीव्रमिथ्यात्वमोहनीयक्षयोपशमभावात्, इह च मार्गश्चेतसोऽवक्रगमनं भुजङ्गगमननलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही जीवपरिणतिविशेषस्तमनुसरति तच्छीलश्च यः स तथा तद्भावस्तत्त्वं तस्मात्, 'शुभश्चैव' परिशुद्ध एव व्यावृत्तविपर्यासदुःख एव परिणामो विज्ञेयः । ननु मार्गानुसारित्वेऽपि बठरतया कथं तत्परिणामशुद्धिरित्याशङ्क्याह-'शुभौघसंज्ञानयोगात्' शुभमविपर्यस्तमोघेन सामान्येन सुबहुविशेषावधारणाक्षमं यत्संज्ञानं वस्तुतत्त्वसंवेदनरूपं तस्य योगात् । ते हि बहिर्बहुश्रुतमपठन्तोऽपि अतितीक्ष्णसूक्ष्मप्रज्ञतया बहुपाठकस्थूलप्रज्ञपुरुषानुपलब्धं तत्त्वमवबुध्यन्त इति । तदुक्तं-"स्पृशन्ति शरवत्तीक्ष्णाः, स्वल्पमन्तविशन्ति च । बहुस्पृशापि स्थूलेन, स्थीयते बहिरश्मवत् ॥१॥"
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy