SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ઉપદેશપદ : ભાગ-૧ રાખવાથી મુક્તિ નજીક બને છે. જેની મુક્તિ દૂર છે તે જીવ શાસ્ત્રમાં ભક્તિવાળો થતો नथी.” (योग लिंदु २३०) (१८५) एतदेव स्फुटवृत्त्या भावयन्नाहआणाबाहाए जओ, सुद्धपि य कम्ममादि निद्दिटुं । तदबाहाए उ फुडं, तंपि य सुद्धति एसाणा ॥१८६॥ 'आज्ञाबाधया' जिनवचनोल्लङ्घनरूपया शुद्धमपि च सत्पिण्डादिवस्तु 'कम्ममादि' आधाकर्मादिसर्वेषणादोषभाग् निर्दिष्टं प्रथमसाधोरिव । तदबाधया' त्वाज्ञाया अबाधया पुनर्गृह्यमाणं 'स्फुटं' निर्व्याजमेव तदपि च आधाकर्मादि दोषदुष्टं भक्तादि शुद्धं द्वितीयसाधोरिव । इत्येषा आज्ञा जैनी वर्त्तते । लौकिका अपि पठन्ति "भावशुद्धिमनुष्यस्य, विज्ञेया कार्यसाधनी । अन्यथाऽऽलियते कान्ता, दुहिता पुनरन्यथा ॥१॥" ॥१८६॥ આ જ વિષયને સ્પષ્ટ રીતે વિચારતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ– જિનવચનનું ઉલ્લંઘન કરીને શુદ્ધ પણ આહાર વગેરે વસ્તુને આધાકર્મ વગેરે દોષવાળી કહી છે. જિનવચનનું પાલન કરીને નિષ્કપટપણે ગ્રહણ કરાતી આધાકર્મ આદિ દોષથી દુષ્ટ પણ ભોજન વગેરે વસ્તુ શુદ્ધ છે. આ પ્રમાણે આ જિનાજ્ઞા છે. ટીકાર્થ– જિનવચનનું ઉલ્લંઘન કરીને લીધેલી શુદ્ધ પણ આહાર વગેરે વસ્તુ પ્રથમ સાધુની જેમ આધાકર્મ વગેરે સર્વ એષણાના દોષવાળી બને છે. જિનવચનનું પાલન કરીને નિષ્કપટપણે ગ્રહણ કરાતી આધાકર્મ વગેરે દોષથી દુષ્ટ પણ ભોજન વગેરે વસ્તુ બીજા સાધુની જેમ શુદ્ધ છે. આ પ્રમાણે આ જિનાજ્ઞા છે. આ વિષે લૌકિકો પણ કહે છે કે “મનુષ્યની ભાવશુદ્ધિને કાર્યની સાધનારી જાણવી. પત્ની અન્યભાવથી આલિંગન કરાય છે અને પુત્રી અન્યભાવથી આલિંગન राय छे."(१८६) ___ आह-"यस्य बुद्धिर्न लिप्येत, हत्वा सर्वमिदं जगत् । आकाशमिव पङ्केन, नासौ पापेन लिप्यते ॥१॥" इत्यादिवचनप्रामाण्याद् भावशुद्धिरेव गवेषणीया, किमाज्ञायोगेनेत्याशङ्कयाह तन्निरवेक्खो नियमा, परिणामोवि ह असुद्धओ चेव । तित्थगरेऽबहुमाणासग्गहरूवो मुणेयव्वो ॥१८७॥ 'तन्निरपेक्ष' आज्ञाबाह्यः स्वेच्छामात्रप्रवृत्तो 'नियमाद' निश्चयेन 'परिणामोवि ह' त्ति प्रस्तावात् शुभोऽपि परिणामोऽन्तःकरणपरिणतिरूपोऽशुद्ध एव' मलिन एव । कुतः? यतः स 'तीर्थङ्करे' भगवति सर्वजगजीववत्सले विषयभूते'ऽबहुमानाद्' बहुः प्रभूतः स्वात्मापेक्षया मानो मननं बहुमानस्तत्प्रतिषेधादबहुमानस्तस्माद्धेतुभूतात् सकाशाद्
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy