________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૯૧
સમ્યક યથાવત્
વિચારણીય જ છે= કાળાદિસમૂહ માત્ર શ્રુતજ્ઞાન અને ચિંતાજ્ઞાનથી જ જાણવા યોગ્ય નથી, કિંતુ ભાવનાજ્ઞાનથી જાણવા યોગ્ય છે. કારણ કે ભાવનાજ્ઞાનથી જાણેલું જ પરમાર્થની nोj थाय छे. (१६५)
अथ प्रसङ्गत एवैतत्कारणकलापान्तर्गतौ सुबोधतया लब्धप्राधान्यौ "सुकृतं धनस्य बीजं व्यवसायः सलिलमथ धृतिर्नीतिः । फलमुपनीय नराणां तत्पाकमुपैति कालेन ॥१॥" इत्यादिवाक्येषु पूर्वाचार्यैरुपन्यस्तौ दैवपुरुषकारावधिकृत्य किञ्चिदाह
एत्तो च्चिय जाणिजति, विसओ खलु दिव्वपुरिसगाराणं । एयं च उवरि वोच्छं, समासतो तंतनीतीए ॥१६६॥.. 'इत एव' कालादिकलापस्य कारणभावप्रज्ञानादेव ज्ञायते' निश्चीयते विशदविमर्शवशावदातीभूतमतिभिर्विषयो गोचरः, 'खलु' क्यालङ्कारे, 'दैवपुरुषकारयो 'र्दैवस्य पुराकृतस्य कर्मणः, पुरुषकारस्य च जीवव्यापाररूपस्य-इयदेवस्य फलमियच्च पुरुषकारस्येत्यर्थः । अयं च मतिमद्भिः कथञ्चिद् विज्ञायमानोऽपि न प्रायेण सुखबोधः स्यादिति परिभाव्याह –'एतं' दैवपुरुषकारविषयं, च पुनरर्थे, तत एवं पुनरुपरि एतच्छास्त्राग्रभागे 'जमुदग्गं थेवेण वि कम्मं परिणम'-इत्यादनिा ग्रन्थेन 'वक्ष्ये' भणिष्यामि 'समासतः' संक्षेपात् 'तन्त्रयुक्त्या शास्त्रसिद्धोपपत्तिभिरित्यर्थः, विस्तरभणनस्य दुष्करत्वाद् दुर्बोधत्वाच्च श्रोतृणामिति ॥१६६॥
હવે પ્રસંગથી જ આ પાંચ કારણોની અંદર રહેલા, સહેલાઈથી સમજી શકાય તેવા હોવાના કારણે પ્રધાનતાને પામેલા, તથા સુવૃત્તિ વનસ્ય વીનં ઇત્યાદિ વાક્યોમાં પૂર્વાચાર્યો વડે ઉલ્લેખ કરાયેલા ભાગ્ય અને પુરુષાર્થને આશ્રયીને કંઈક કહે છે
ગાથાર્થ– આથી જ દિવ્ય-પુરુષનો વિષય જણાય છે. આને ફરી ઉપર(=આગળ) શાસ્ત્રયુક્તિથી સંક્ષેપથી કહીશ.
ટીકાર્થ– આથી જ= કાળાદિસમૂહ દરેક કાર્યમાં કારણ છે એવું પ્રકૃષ્ટ જ્ઞાન થવાથી જ.
हिव्य-पूर्व ४३८ भ. ૧. શ્રુત આદિ ત્રણ જ્ઞાનનું વિસ્તૃત વર્ણન ૮૮૨ મી ગાથાની ટીકામાં કરવામાં આવશે. ૨. મનુષ્યોનું સુકૃત એ ધનનું બીજ છે, ધીરજપૂર્વક નીતિથી ઉદ્યમ કરવો એ પાણી છે. તે બીજ કાળે કરીને
મનુષ્યોના ફળને નજીકમાં લાવીને પાકને પામે છે, અર્થાત્ કરેલું સુકૃત કાળે કરીને ઉચિત પુરુષાર્થથી ફળે છે. (અહીં ભાગ્ય અને ઉચિત ઉદ્યમ એ બંનેથી ફળની સિદ્ધિ થાય છે, એમ જણાવ્યું છે.)