________________
૨૬૨
ઉપદેશપદ : ભાગ-૧ तच्छेदश्चरणोत्तारो दण्ड इति । इतरे वृद्धाः पुनरुत्सृत्य उत्सारं कृत्वा तत आलोच्य परस्परं पर्यालोच्य ब्रुवते । पूजा समभ्यर्चनं कार्यमिति । नहि प्रौढप्रणयपात्रं कलत्रं लग्नरतिकाले कलहं विहाय अन्यो युष्मान् शिरसि हन्तुं पारयतीति ॥१४४॥
ગાથાર્થ– પગનો પ્રહાર, તરુણ અને વૃદ્ધોમાં પૃચ્છા, તરુણો કહે છે તેનો પગ કાપવો, વૃદ્ધ ६२४६, वियारी छ । तेनी पूरी ४२वी. (१४४)
“ચરણાઘાત એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. તેમાં કોઇક રાજા યુવાનો વડે ભ્રમણામાં નંખાયો કે હે દેવ ! આ વૃદ્ધ મંત્રીઓ જર્જરીત શરીરવાળા થયા હોવાથી મંદમતિવાળા થયા છે માટે તેઓને મંત્રી પદમાંથી દૂર કરો. તરુણો સમર્થ બુદ્ધિવાળા હોય છે તેથી તેના સ્થાને નિમણુંક કરો. પછી તેઓની બુદ્ધિની પરીક્ષા માટે પુછ્યું: જો કોઈ પગથી મારા માથા ઉપર લાત મારે તો તેના પગને શું દંડ કરવો ? તરુણો અને વૃદ્ધો ભેગા થયે છતે આ પ્રશ્ન કરવામાં આવ્યો. પછી ચંચળમતિવાળા તરુણો કહે છે કે તેનો પગ કાપવાનો દંડ ઉચિત છે. વૃદ્ધો બીજે જઇને ભેગા મળી વિચારણા કરીને કહે છે કે તેની પૂજા કરવી જોઈએ. પ્રૌઢ પ્રણયની પાત્ર સ્ત્રી લગ્ન પછી રતિકાળે કલહ થાય ત્યારે લાત મારે છે આના સિવાય બીજો કોઈ તમારા મસ્તકે હણવા સમર્થ थती नथी. (१४४)
आमंडेति परिच्छा, काले कित्तिमग आमलेणंति । परिणयजोगालोयण, लक्खणविरहेण तण्णाणां ॥१४५॥ 'आमंडे' इति द्वारपरामर्शः । तत्र किल केनचित् कुशलमतिना क्वचिद् राजसभादौ आमण्डं कृत्रिममामलकमुपस्थापितम् । स च अकाल आमलकानामिति सवितर्कचित्तः सभालोकः संजातः । अहो ! कथमिदमामलकं संवृत्तमिति । तत एकेन केनचित् परीक्षा कर्तुमारब्धा । कथमित्याह-काले शीतकाललक्षणे यद् उपपन्नं तेन क्रमव्यत्ययात् 'आमलेणंति'।आमलकेन पुराणेन सह 'कित्तिमग' त्ति कृत्रिमामलकस्य ततः 'परिणयजोगालोयण' त्ति परिणतेनातरलेन योगेन मनोलक्षणेन आलोचना विमर्शः कृतः। तदनन्तरं लक्षणविरहेण जात्यामलकरूपरसगन्धस्पर्शादिलक्षणवियोगेन तज्ज्ञानं कृत्रिमामलकावगमः सम्पन्नः । अन्यादृशानि हि कृत्रिमामलकस्य लक्षणानि, अन्यानि चेतरस्य । जानन्ति च विदितभेदा निपुणमतयो नानात्वम् । पठन्ति चात्र -"आयारा ते च्चिय पल्लवाण कुसुमाण ते च्चिय फलाण । सहचारभूमिविडवो होइ विसेसो रसासाए ॥१॥" इति ॥१४५॥
ગાથાર્થ– આમળું–પરીક્ષા કાળ કૃત્રિમ આમળાની સાથે પરીક્ષાનું પરિણત-યોગ-આલોચન