________________
૧૭૮
ઉપદેશપદ : ભાગ-૧ જતા કેટલાક ભૌતાચાર્યોને બહાર કાઢ્યા અને પૂર્વે જ તેઓની સ્વસંખ્યા દશ હતી પછી ગણતરીના સમયે જ જડતાના કારણે પોતાને છોડી ગણતરી કરી ત્યારે પૂર્વની સંખ્યા થતી નથી. ત્યારે વિલખા મુખવાળા વિલાપ કરવા લાગ્યાં. જેમકે- અમારામાનો એક નદીપૂરમાં તણાઈ ગયો. પાસે રહેલા કોઈકે તેને કહ્યું: અરે ! તમો જે ગણતરી કરો છો તેમાં પોતાની ગણતરી २त नथी ठेथी माम थाय छे. (११०)
कवे सिराहणाणं, तल्ले तत्थ वि तिरिच्छमाहणणं । अण्णे णिहाणसंपत्तुवायमो बिंति एयं तु ॥१११॥
कूप इति द्वारपरामर्शः । शिराया जलोद्गमप्रवाहरूपाया ज्ञानमवगमः, कथमित्याह-भूमिमध्यगततथाविधकूपकारादिष्टखातप्रमाणरूपाराधनेऽपि खातकानां यदा जलं न प्रवर्त्तते तदा तुल्ये खातप्रमाणसदृशे भागे तत्रापि तस्मिन्नेव कूपे तिर्यग्वामदक्षिणादिरूपे आहननं पाणिप्रहारादिना ताडनं कृतम् । अयमत्र भावः-वचित् कैश्चिद् ग्रामेयकादिभिरतीवस्वादुजलार्थिभिरनन्योपायं जलमवबुध्यमानैः कश्चित् कूपकारस्तथाविधाञ्जनवशेन भूमिगतानि जलान्यवलोकमानः पृष्टः 'किमस्यां भुवि जलमस्ति नवा ?' इति । उक्तं च तेन –'निश्चितमस्ति' । तर्हि कियत्प्रमाणे खाते सति तदभिव्यक्तिमायास्यतीति ? स प्राह-पुरुषदशादौ । प्रारब्धश्च तैः कूपः खनितुम्। संपादितं चोक्तप्रमाणं खातम्, तथापि जलानामनागमने निवेदितमस्य किं जलं नोद्गच्छतीति ? तेनापि स्वाञ्जनावन्ध्यरूपतामवगम्य भणितम् –'खातप्रमाणसंमितं वामं दक्षिणं वा कूपभागं पाादिना प्रहतं कुरुत' । विहितं च तथैव तैः । उदघटितं च विपुलं जलमिति । अन्ये ब्रुवते इत्युत्तरेण योगः । एवमेवाञ्जनवशेन भूमिगतानि निधानानि कश्चित् पश्यन् केनापि पृष्टः-'किमस्मदीयं निधानमत्रास्ति न वा ?' इति। अस्ति चेत् कियन्त्यां भुवि ? । ततस्तेनापि कूपे भूविवररूपे प्राग्वत् खानिते 'निहाणसंपत्तुवायमो' इति निधानसंपत्तेरुपायो हेतुर्वामस्य दक्षिणस्य वा पार्श्वस्य आघातरूपस्तदादिष्टेनैव प्रवर्तितः । लब्धं च निधानमिति एतत्त्विदं पुनः ॥१११॥
ગાથાર્થ– કૂવો, શિરાદિનું જ્ઞાન, તુલ્ય તેમાં પણ તીરછું હણવું, બીજા આચાર્યો નિધાન संपत्तिनो 6॥य भने प्रति. (१११)
કુવો' એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. શિરા એટલે કૂવામાં પાણીને આવવાનો માર્ગ અને તેનું જ્ઞાન તે શિરાનું જ્ઞાન, અર્થાત્ કૂવામાં કઈ જગ્યાએ સર રહેલી છે. ભૂમિની અંદર તેવા પ્રકારના કૂવા ગાળનારાઓ વડે આદેશ કરાયેલ (બતાવાયેલ) ઊંડાઈ પ્રમાણ ખોદવામાં આવ્યું છતાં પાણી ન