________________
उपदेशपर : भाग-1
महुसित्थकरुब्भामिय, रयजालीदिट्ठकिणण पतिकहणा । गमणअदंसण तह ठाणपासणा दुट्ठसीलति ॥९६॥
૧૪૫
'मधुसित्थ' इति द्वारपरामर्शः । 'करुब्भामिय' त्ति केनापि राज्ञा सर्वस्मिन्निजदेशे मदनकरः पातितः, यदुत — सर्वेणापि लोकेन ममैतावद् मदनमानीय दातव्यमिति । इतश्च क्वापि ग्रामे कस्यचित् कोलिकस्य उद्भ्रामिका कुलटा वर्त्तते जाया । 'रयजाली दिट्ठ' त्ति अन्यदा च तया केनचिदुपपतिना सह 'रतं' निधुवनमासेवमानया 'जाल्या: ' पीलुककुडया मध्ये भ्रामरं दृष्टम् । ततः 'किणणपइकहणा' इति राजदेयमदनं क्रीणतः सतः पत्युः कथनं कृतं तया यथा मा क्रीणीहि त्वमेतत्, यतो मया तत्र स्थाने भ्रामरमालोकितमास्ते स्वयमेव, अतस्तदेव गृहाण, किमनेन निष्प्रयोजनेन द्रविणव्ययेन कृतेन प्रयोजनमिति । 'गमणे दंसण' त्ति तदनु तेन सभार्येण कुडङ्गयां गमनं कृतं मदनोपलम्भाय यदा चादर्शनं निपुणं निभालयतोऽपि अनवलोकनं मदनस्य संपन्नं तस्य तदा भणिता तेन सा, यथा-हले ! न दृश्यते तत् । ततः 'तहठाणपासणा' इति तथास्थानं चौर्यनिधुवनकालभावी आकारस्तया धृतः, दृष्टं च तद् भ्रामरम्, गृहीतं च 'दुट्ठसील' त्ति तदनु ज्ञातं कोलिकेन यदुत दुष्टशीला विनष्टशीला इत्यस्मात् स्थानकरणलक्षणाद्धेतोरिति ॥९६॥
गाथार्थ - भधयुडो, राभनो ४२, खासडत, गाडी, भेवुं, जरीहवं, पतिने हेवुं भवुं, नहीं જોવું, તેવા પ્રકારનું સ્થાન કરવું, જોવું, દુષ્ટશીલા છે એવો નિર્ણય. (૯૬)
'मधुसित्थ' मे प्रभा द्वार परामर्श छे. ओोई राभखे पोताना भाषा देशमां भीएशनो ४२ નાખ્યો. સર્વ પણ લોકે મને આટલું મીણ લાવીને આપવું. આ બાજુ કોઇક ગામમાં કોઇ કોળીની (અથવા વણકરની) વ્યભિચારીણી કુલટા સ્ત્રી હતી. જેણે કોઇક વાર જારપુરુષની સાથે ક્રીડા કરતી ઝાડીની મધ્યમાં મધપુડાને જોયો. પછી તેણે રાજકર માટે મીણને ખરીદતા પતિને કહ્યું કે તમે મીણ ન ખરીદો કારણ કે તે સ્થાનમાં મેં મધપુડાને સ્વયં જ જોયો છે. આથી જ તેને ગ્રહણ કરો. આ નિષ્પ્રયોજન દ્રવ્યના વ્યયથી શું ? પછી તે પત્નીની સાથે તે ઝાડીમાં મીણ લેવા ગયો. બારીકાઇથી જોવા છતાં તેને મધપુડો ન દેખાયો ત્યારે સ્ત્રીને હ્યું: અરે ! મધપુડો દેખાતો નથી. પછી જારની સાથે પૂર્વે ક્રીડા કરતી વખતે જે આસન કર્યું હતું તેવું આસન કર્યું ત્યારે તેણે મધપુડો જોયો. ત્યારપછી તેવા પ્રકારના આસનના લક્ષણથી આ દુષ્ટશીલવાળી છે એમ કોલિકે भए. (es)
मुद्दिय पुरोह णासावलाव गह मंति रण्ण परिपुच्छा । सिट्टे जूए मुद्दा, गह लाभ परिच्छय प्पिणणा ॥९७॥