SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ તત આનયત સ્વ ‘અવટં’ પં અત્ર ત: ‘ના’ નાં તપસંગન્ધિ ‘મિટ્ટ’ मधुरमित्यस्माद्धेतोः । अत्र हि नगर्यामतिसंभारजनवासवशेन 'क्षालादिरससंक्रमाद्विरसानि कूपजलानीति कृत्वा ग्रामावटानयनमादिष्टं भवतामिति । अस्यामाज्ञायां पतितायां सत्यां तैर्ग्रामेयकैः आरण्यकोऽस्योद्भवोऽज्ञ इत्यर्थ इत्यस्माद्धेतोः प्रेषयत एतदाकर्षिकां कूपिकां नगरीसंबन्धिनीं सुदक्षामेकां, तेन तदनुमार्गलग्नोऽसावस्मदीयकूपः पुरीं समभ्येतीति अनेन प्रकारेण निवर्त्तनमस्या आज्ञायाः । यथा न राजा कूपिकां प्रेषयितुं पटुस्तथा तेऽपि स्वकमवटमित्यनपराधतैव तेषामिति भावः ॥ ६१ ॥७॥ ૧૦૮ ગાથાર્થ-તમારો મીઠા પાણીનો કૂવો અહીં લઇ આવો એવી રાજાની આજ્ઞા થઇ. અમારો અજ્ઞાની કૂવો માર્ગનો અજાણ છે એટલે રસ્તો બતાવવા તમારા કૂવાને અહીં મોકલી આપો. (૬૧) ઔત્પાત્તિક બુદ્ધિ ઉપર કૂવાનું ઉદાહરણ રાજાએ શિલાગ્રામવાસીઓને આદેશ કર્યો કે તમારા ગામના કૂવાને અહીં લઇ આવો કારણ કે તેનું પાણી મીઠું છે. આ નગરીમાં અતિ ગીચ વસ્તીના વસવાટથી અને ગટરનું પાણી જમીનમાં ઉતરવાથી કૂવાના પાણી વિરસ થયા છે તેથી તમોને તમારા ગ્રામનો કૂવો અહીં લાવવા આદેશ કર્યો છે. આવી આજ્ઞા થઇ ત્યારે ગ્રામવાસીઓએ જણાવ્યું કે અમારો ગામડાનો કૂવો અજ્ઞાની છે તેથી તેને માર્ગ બતાવવામાં ચતુર એવી નગરની એક વાવડીને અહીં મોકલાવો. તે વાવડીની પાછળ પાછળ ચાલતો અમારા ગામનો કૂવો નગરીમાં આવશે. આ પ્રકારે રાજાની આ આજ્ઞાનું પાલન કરાયું. જેમ રાજા વાવડીને મોકલી શકવા શક્તિમાન ન થયો તેમ કૂવો નહીં મોકલવા છતાં, તેઓ નિરપરાધ થયા. (૬૧) गामावरवणसंडं, पुव्वं कुणहत्ति मीयय इमं तु । तत्तोऽवरेण ठेवणं तेण निवेसेण गामस्स ॥६२॥ ततः ग्रामादपरस्यां दिशि यो वनषण्डस्तं पूर्वं पूर्वदिग्भागवर्त्तिनं ग्रामात् कुरुत । इत्येवंरूपायामस्यां च नृपाज्ञायां पुनः इदं त्विदमेव वक्ष्यमाणलक्षणमुत्तरं तैः कृतम्, यथा, ततो वनषण्डादपरेण पश्चिमायां दिशि स्थापनं कृतं तेन निवेशेनैवाकारेणेत्यर्थो ग्रामस्य । एवं हि कृते पूर्वेण वनषण्डो ग्रामात्, अपरेण ग्रामश्च वनषण्डात् संपन्नः ॥६२॥८ ॥ ગાથાર્થ-ગામની પશ્ચિમ દિશામાં વનખંડ છે તેને પૂર્વ દિશામાં કરો એવી મારી આજ્ઞા છે. પછી ગામના વસવાટને વનખંડના પશ્ચિમ દિશામાં કરી આજ્ઞાનું પાલન કર્યું. (૬૨) ૬. હ્ર ‘ક્ષેત્રાવિ’ । ૨. જ‘માજ્ઞાાં સાં'
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy