________________
ઉપદેશપદ : ભાગ-૧
કુમારી કન્યા કોઈક કુમારી પતિ મેળવવા દેવની પૂજા નિમિત્તે માળીના ઉદ્યાનમાં ફુલો વીણવા લાગી. ક્યારેક માળીએ તેને પકડી અને શરત કરી છોડી. પરણ્યા પછી પ્રથમ તારે મારી પાસે આવવું એવી કબૂલાત કરાવી રજા આપી. પછી કાળે કરીને પરણી ત્યારે વૃદ્ધકુમારીએ પતિને યથાસ્થિત હકીકત કહી. તેણે પણ તેને તેમ કરવા રજા આપી. પછી તે માળીપાસે જવા प्रवृत्त. 25. (23) तेणगरक्खसदसण, कहण मुयणमेव मालगारेण । अक्खयपच्चागय दुक्करम्मि पुच्छाई नियभावो ॥२४॥
मार्गे च गच्छन्त्यास्तस्याः 'स्तेनानां' चौराणां 'राक्षसस्य च दर्शनं' संजातम् । 'कहण'त्ति तयापि तेषां तस्य च यथावद्वस्तुतत्त्वकथनं कृतम् । ततो 'मुयणं' इति चौरै राक्षसेन च तस्या मोचनमधिष्ठितिम् । एव मालगारेण' त्ति मालाकारेणापि निवेदिते प्राच्यवृत्तान्ते मुक्ता इत्यर्थः । तत 'अक्षता' मालाकारेणाप्रतिस्खलिता स्फटिकोपलोज्वलशीला राक्षसेनाभक्षिता चौरैरविलुप्ता च सती प्रत्यागता' पत्युः पार्श्वे ।ततः 'दुक्करम्मि पुच्छाइ नियभावो'त्ति केन तेषां मध्ये दुष्करमाचरितमिति पृच्छायांकृतायामभयकुमारण, सर्वैः सामाजिकजनैर्निजभावः स्वाभिप्रायः प्रकाशितः ॥२४॥
અને માર્ગે જતાં તેને ચોરો અને રાક્ષસનું દર્શન થયું. તેણે પણ તેઓને યથાતથ્ય હકીકત કહી. પછી ચોરો અને રાક્ષસે તેને છોડી દીધી. પૂર્વનો સત્ય વૃત્તાંત જણાવ્યું છતે માળીએ તેને છોડી દીધી. માળીએ પણ સ્ફટિક જેવી ઉજ્વળ શીલવાળી રહેવા દીધી. રાક્ષસે પણ ભક્ષણ ન કરી. ચોરોએ પણ ન લૂંટી. વિઘ્ન વિના પતિની પાસે પાછી આવી. તેઓમાંથી કોણે દુષ્કર કાર્ય કર્યું એમ અભયકુમારે પુછ્યું ત્યારે સર્વ નગરના પુરુષોએ પોતાના मभिप्रायने व्यति प्रो. (२४)
ईसालुगाइणाणं, चोरग्गह पुच्छ विज कहणाओ । दंडो तद्दाणासणभूमी पाणस्सऽपरिणामो ॥२५॥
'ईर्ष्यालुकादीनां' ईष्यालुकभक्षकचौराणां ज्ञानं संपन्नमभयकुमारमहामन्त्रिणः । ततः 'चोरस्य ग्रहः' । 'पुच्छ' त्ति पृष्टश्चासावभयकुमारेण यथा भोः ! त्वया कथं बहिरवस्थितेनैव गृहीतान्याम्रफलानि ? तदनु 'विज' त्ति विद्याप्रसादत इति निवेदितं पाणेन । अथ 'कहणाओ' अभयकुमारेण श्रेणिकाग्रतः पुनः कथना अस्य वृत्तान्तस्य विहिता । ततः 'दण्डः' चण्डालस्य 'तदाण' त्ति तस्या एव विद्याया दानलक्षणः