SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક પ્રકરણ - ૬ : યોગાતાપિI: एवं जिनभवनकारणमभिधाय तद्गतविशेषमाह-देयं त्वित्यादि । तज्जिनभवनं कृत्वा साधुभ्यस्तु न देयं यथा 'युष्मदीयमेतत्तदत्र जीर्णोद्धारादि भवद्भिविधेयेमिति', किन्तु स्वयमेव तत् प्रतिजागरणीयं, व्युत्पन्न-श्राध्दानामात्यन्तिककारणं विना साधूनां द्रव्य-स्तव-नियोजनायोगात् । यथा च ते साधवः सबाल-वृद्धास्तत्रायतने तिष्ठन्ति तथा कार्यम्, अक्षयनीव्या हि-निश्चितमहीयमान-चैत्यायतन-सम्बन्धि-मूल-धनेन हेतुना कृत्वा, तद्धि मूलधनं श्राद्धैः सर्वप्रयत्नेन परिपालयद्भिः संवदयद्भिश्च तथाऽक्षयं कर्त्तव्यं यथाऽभिसन्धि-विशेषशुद्धेन तेन बालक-वृद्ध-ग्लान-साधु-साधमिक-प्रभृतीनामुपष्टम्भादाधाकमिकादि-दोषरहित-तत्प्रतिबद्ध-बहिर्मण्डपादौ साधूनामवस्थानं धर्मोपदेशाय कल्पते, क्षेत्रेऽपि च तादृशचैत्य-स्फाति-गुण-युक्त एव तेषामवस्थानं कल्पते। एतद्गुणमन्तरेण तु क्षेत्रान्तरमाश्रयणीयं स्यात् तेनासौ लोकोत्तर-तत्त्व-संप्राप्ति-व्यवस्थितो गृही देश-कालाद्यपेक्षया साध्ववस्थानायैव सर्वमेवं विधत्ते । एवम् उक्तन्यायेन ज्ञेयमिदम्-जिनभवनं शीर्णोद्धारद्वारेण अनेकपुरुषसन्तानाश्रितोકરે, ધર્મધ્યાન કરે એવી વ્યવસ્થા દેરાસરના બહારના રંગમંડપમાં અથવા નજીકના સ્થાનમાં કરવી જોઈએ. જેને આપણે હાલમાં ઉપાશ્રય કે પૌષધશાળા કહીએ છીએ. ' (૪) આ કાર્ય અક્ષયનીવિથી કરવું. નીવિ એટલે મૂળધન. આ મૂળધન શ્રાવકોએ સાચવવું અને એવી રીતે વધારવું કે જેથી આશયથી શુદ્ધ બનેલું તે ધન બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી આદિને ઉપકારક બને. તેમને આધાકર્મી વિગેરે દોષથી રહિત વસતિ પ્રાપ્ત થાય. તેમાં વસતા સાધુઓ ધર્મદશના આપી શકે. આવા ઉજમાલ ક્ષેત્રમાં જ સાધુ ભગવંતો રહે તે યોગ્ય છે. ક્ષેત્ર ઉજમાળ ન હોય તો તેઓ વિહાર કરી જાય અને ધર્મદેશનાના લાભથી શ્રાવકો વંચિત રહે. આ મૂળધન દેરાસરની રક્ષા વગેરે ઉપરાંત આબાલવૃદ્ધ સાધુ સમુદાય તેમજ શ્રાવક – સાધાર્મિકના અવસ્થાન માટેના આશયવાળું હોય છે. આ વિશિષ્ટ અભિપ્રાય એમાં હોય છે. (૫) શ્રાવકે આ રીતે બનાવેલું જિનમંદિર એમની કુલ પરંપરામાં આવતા આત્માઓને જીણોદ્ધારાદિ દ્વારા કરવાનું સાધન બની જાય. અને એથી જિનમંદિરના નિર્માતાએ પોતાની ભાવિ પરંપરાને સંસારથી તારી કહેવાય. લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિવાળો શ્રાવક, દેશકાળની અપેક્ષાએ સાધુઓને સ્થિરતા માટે આ બધું કરે છે તેમજ ભાવિ પેઢીને પોતાના પૂર્વજોના પક્ષપાતથી જિનમંદિર દ્વારા તથા સાધુ તેમજ સાધર્મિકના સમાગમદ્વારા સદુધર્મની પ્રાપ્તિ થાય છે. બીજા પુણ્યશાળીઓએ બંધાવેલાં જિનમંદિરોમાં પણ યથાશક્તિ ભક્તિ કરવાથી પોતાના પૂર્વજોનાં મંદિરનાં એકાંત મમત્વ દ્વારા મિથ્યાત્વ આદિ દોષો પણ લાગતા નથી. ૧૫
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy