________________
घोSIS US२८५ - ५ कुतः पुनर्हेतोश्चरमपुद्गलपरावर्ती भवतीत्याह-स इत्यादि ।
स-चरमपुद्गलपरावर्त्तः कालादेव प्राधान्येनेतरहेत्वपेक्षाविलम्बाभावरूपेण भवति सुकृतादीनां भावेऽपि सामग्यां प्रवेशेऽपि, सुकृतपदं प्रकृताभिप्रायेण-अन्यथा कर्म सामान्यमानं ग्राह्यम्, आदिना पुरुषकारनियत्यादिग्रहः । निदर्शनमाह -ज्वरस्य शमनं यदौषधं तत्समयवत् यथाहि ज्वरशमनौषधमपि प्रथमापाते दत्तं न गुणकृत् प्रत्युत दोषोदीरकं, ज्वरजीर्णतासमये च दत्तं तद्गुणकृत्, स च परिपाकाख्य-पर्यायशालिकालेनैव जन्यते तथा सद्धर्मोषधमप्यचरमावर्ते दत्तं न गुणकृत्प्रत्युत दोषोदीरकमेव, चरमे तु दत्तं गुणकृत्स च भावपरिपाकाख्यपर्याययुक्तकालादेव भवतीतिसमयविदः-सिद्धान्तज्ञा निपुणं यथा स्यात्तथा विदुः ॥३॥
नागमवचनं तदधः, सम्यक् परिणमति नियम एषोऽत्र । शमनीयमिवाभिनवे, ज्वरोदयेऽकाल इतिकृत्वा ॥४॥
: विवरणम् : कस्मात्पुनः चरमपुद्गलावतः प्राधान्येन लोकोत्तरतत्त्वसम्प्राप्तेर्हेतुराश्रीयत इत्याहनेत्यादि।
नेति प्रतिषेधे, आगमवचनं-आर्षवचनं तदधः-तस्याधस्तात् पुद्गलपरावर्तादभ्यधिकसंसारस्यसम्यग्-विषयविभागेन परिणमति न परिणमत्येवेत्यर्थः, नियम एषः- प्रस्तुतः अत्र प्रक्रमे शमनीयमिव-औषधमिव अभिनवे ज्वरोदये-प्रत्यग्रे ज्वरप्रादुर्भावे, किमिति ? अकाल इतिकृत्वा-अप्रस्ताव इतिकृत्वा ॥४॥
: योगदीपिका: उक्तमेव निदर्शनार्थं स्पष्टमाह-नेत्यादि ।
आगमवचनं तदधः-चरमपरावर्ताधिकसंसारे न सम्यग्-विषयविषयिविभागेन પ્રશ્ન ચરમાવર્તકાળને જ મુખ્યતયા લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિનો હેતુ શાથી કહો છો? ઉત્તર : ચરમાવર્તકાળમાં કરેલો ધર્મપુરુષાર્થ જ સફળ નીવડે છે. કારણ કે - ધર્મપુરુષાર્થ તેને જ કહેવાય, કે જે આગમ –અનુસારી હોય.
ચરમાવર્તકાળથી અધિક સંસાર બાકી હોય તેવા જીવને આગમવચનો, શ્રી તીર્થકરગણધરભગવંતો આદિ મહર્ષિઓનાં વચનો મનમાં સારી રીતે પરિણમતાં નથી. એટલે કે- હેયજોય-ઉપાદેયના વિભાગપૂર્વક સારી રીતે સમજાતાં નથી. જેમ તાવની શરૂઆતનો કાળ, તાવ ઉતારવાનું ઔષધ આપવાનો અકાળ છે; તેમ અચરમાવર્તકાળ આગમવચનની પરિણતિનો અકાળ છે. ધર્મપુરુષાર્થનો પણ અકાળ છે. ૪
અચરમાવર્તિકાળમાં આગમવચન સારી રીતે અંતરાત્મામાં રુચતું નથી, પરિણમતું નથી એટલું જ નહીં પરંતુ વિપરીતરૂપે પરિણમે છે. જેમ આંખના સૈમિરિક રોગવાળો કે ઝાંખી