________________
(૩ર)
घोSAS US२५ - 3
: योगदीपिका : किं धर्मस्य स्वलक्षणमित्याह-धर्म इत्यादि । धर्मश्चित्तप्रभवो-मानसाकूतजो न तु समूछेनजतुल्यक्रियामात्रं, यतो धर्मात् क्रियाया विहित-निषिद्धाचरण-त्यागरूपाया अधिकरणमधिकारस्तदाश्रयं कार्यं भवनिर्वेदादि भवति । एष मार्गानुसारी धर्मो लक्ष्यो न त्वभव्यादिगतोऽपि, स च मलविगमेन पुष्ट्यादिमत् पुष्टिशुद्धिमदेषः चित्तं विज्ञेयः। लक्षणनिर्देशोऽयम् ॥२॥
रागादयो मलाः खल्वागमसद्योगतो विगम एषाम् । तदयं क्रियाऽत एव हि पुष्टि शुद्धिश्च चित्तस्य ॥३॥
:विवरणम् : 'मलविगमेनैतत् खलु पुष्ट्यादिमदित्युक्तं, तत्र के मला: ? कथं च पुष्ट्यादिमत्त्वं चित्तस्येत्येवं वक्तुकामनायां श्रोतुरिदमाह - रागादय इत्यादि।
इह मला: प्रक्रमात् चित्तस्यैव सम्बन्धिनः परिगृह्यन्ते, ते च रागादयो-रागद्वेषमोहा जातिसृगृहीताः, व्यक्तिभेदेन तु भूयांसः, खलुशब्दस्यावधारणार्थत्वाद्रागादय एव नान्ये। आगमनमागमः- सम्यक्परिच्छेदस्तेन सद्योगः-सद्व्यापारः आगमसहितो वा यः सद्योगः सत्क्रियारूपः, ततः सकाशाद्विगम एषां-रागादीनां मलानामपगमः सञ्जायते, तत्-तस्माद् अयम्-आगमसद्योगः क्रिया वर्तते, सर्वापि शास्त्रोक्ता विधिप्रतिषेधात्मिका, अत एव ह्यागमसद्योगात् क्रियारूपात् पुष्टिः-वक्ष्यमाणस्वरूपा शुद्धिश्च चित्तस्य सम्भवति ॥३॥
એ ભવનિર્વેદાદિની પ્રાપ્તિ માર્ગાનુસારી જીવોને થાય છે એટલે ધર્મના લક્ષ્ય તરીકે તેઓનો ધર્મ છે. તેથી અભવ્યાદિ જીવોના ધર્મને ધર્મ ન કહેવાય. પરંતુ રાગાદિ મળના વિગમથી પુષ્ટિ અને શુદ્ધિ યુક્ત બનેલા ચિત્તને ધર્મ કહેવાય. ૨ પ્રશ્નઃ મળના ક્ષયથી પુસ્ત્રાદિવાળા ચિત્તને ધર્મ કહ્યો, તો એ મળો ક્યા છે? અને ચિત્તની પુષ્ટિ અને શુદ્ધિ શું છે? ઉત્તરઃ રાગ-દ્વેષ-મોહ વગેરે તેમજ તેના અનેક પેટા પ્રકારો એ જ ચિત્તના મળો છે. રાગાદિ મળો (દોષો)ના સચોટ જ્ઞાનપૂર્વકની સન્ક્રિયાઓથી રાગાદિ મળનો નાશ થાય છે અને આગમમાં કહેલી વિધિ - નિષેધરૂપ સક્રિયા દ્વારા રાગાદિ મળોનો નાશ થવાથી ચિત્તની પુષ્ટિ અને શુદ્ધિ थाय छे. ચિત્તના મળો દૂર કરવાનો ઉપાય “આગમ-સદ્યોગ છે. એમાં - (१) 'भागम' मेरो शान, यित्तन utषाने, अनी भयानताने सारी शतवी ,
भोपवी, सम४वी. (૨) “સદ્યોગ એટલે આગમશાસ્ત્રોમાં કહેલી વિધિ-નિષેધના પાલનરૂપ સક્રિયાઓ. આ