SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક પ્રકરણ - ૨ इव-जनन्य इव, नियमेन-अवश्यम्भावेन न मोक्तव्याः । कीदृशैः साधुभिः ? परमं-निरुपमं कल्याणं-मङ्गलं इच्छद्भिः ॥८॥ एतत्सचिवस्य सदा, साधोर्नियमान्न भवभयं भवति । भवति च हितमत्यन्तं, फलदं विधिनाऽऽगमग्रहणं ॥१॥ एतच्च समाख्येयम्-एतदित्यादि । एतत्सचिवस्य-प्रवचनमातृसहितस्य सदासर्वकालं साधो:-यतेनियमात्- नियमेन न भवभयं भवति- संसारभयं न जायते, निःश्रेयसविषयेच्छा-निष्पत्तेः (विषयास्थानिष्पत्तेरति) भवति च-सम्पद्यते च, प्रवचनमातृविधानसम्पन्नस्य हितं भाव्यपायपरिहारसारत्वेन अत्यन्तं-प्रकर्षवृत्त्या फलदंफलहेतुः विधिना-विनयबहुमानादरादिना, आगमग्रहणं-वाचनादिरूपेणेति ॥९॥ एतदित्यादि । एतत्सचिवस्य-प्रवचनमातृसहितस्य, सदा-सर्वकालं साधोनियमान्निश्चयेन न भवभयं भवति, तद्विरोध्युत्कटनिःश्रेयसास्थानिष्पत्तेः । भवति च-सम्पद्यते च प्रवचन- मातृविधानसम्पन्नस्य हितं भाव्यपायव्ययेन, अत्यन्तं प्रकर्षवृत्त्या फलदं-फलहेतु- विधिना मण्डलीनिषद्यादिरूपेण सूत्रोक्तेन आगमग्रहणंवाचनादिव्यापारेणाधिकारिकर्तृकत्वात्, प्रवचनमातृरहितस्य त्वतथात्वाद् आगमग्रहणं अत्यन्तफलदं न भवति ॥९॥ गुरुपारतन्त्र्यमेव च, तद्बहुमानात्सदाशयानुगतम् । परमगुरुप्राप्तेरिह, बीजं तस्माच्च मोक्ष इति ॥१०॥ आगमग्रहणस्य गुर्वधीनत्वात् तद्गतमप्युपदेष्टव्यमित्याह - गुर्वित्यादि । गुरुपारतन्त्र्यमेव च-गुर्वायत्तत्वं तद्बहुमानाद्-गुरुविषयाऽऽन्तरप्रीतिविशेषात् અષ્ટપ્રવચનમાતાનું પાલન કરનાર સાધુને નિશ્ચિતપણે સંસારના પરિભ્રમણનો ડર રહેતો નથી. કેમ કે એ સાધુને ભવભ્રમણના ભયની વિરોધી -મોક્ષની ઇચ્છા પ્રગટ થઈ છે અર્થાત્ સાધુ મોક્ષની ઈચ્છાથી અષ્ટપ્રવચનમાતાનું નિરંતર પાલન કરે છે. અષ્ટપ્રવચનમાતાનું પાલન કરનાર સાધુ, ભવિષ્યમાં આવનાર અપાયો દૂર થવાથી હિતકારી અને ઉત્કૃષ્ટકોટિનું ફળ આપનાર આગમોનું વિધિપૂર્વક ગ્રહણ કરે છે. વિનય, બહુમાન, આદર, માંડલીમાં બેસવું, ગુરુનું આસન પાથરવું વગેરે, આગમ ભણવા માટે શિષ્ય કરવાનો શાસ્ત્રીય વિધિ છે. અષ્ટપ્રવચનમાતાના પાલન વગરનો સાધુ; આગમ ભણવા માટે અધિકારી ન હોવાથી, એને આગમનું અધ્યયન હિતકારી કે ઉત્કૃષ્ટ ફળ આપનારું બનતું નથી. ૮-૯ આગમગ્રહણનો એટલે કે આગમના અધ્યયન બાબતનો બીજો કેટલોક ઉપદેશ પણ મધ્યમબુદ્ધિજીવોને ગુરુએ આપવો જોઇએ, એ ઉપદેશ નીચે મુજબ છે.
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy