________________
ષોડશક પ્રકરણ - ૧૭.
: योगदीपिका : एतत् त्रयानाश्रयणे संसारमोक्षयोरनुपचरितयोरभावमापादयन्नाह - पुरुषेत्यादि ।
द्वयोर्भावो द्विता तस्यां भवं सैव वा द्वैतं न द्वैतमद्वैतं पुरुषस्याद्वैतम् । तत्तु यदा भवति परतत्त्वमभ्युपगतं वेदान्तवादिभिः अथवा विशिष्टं रागादिवासनारहितं बोधमात्रंबोधस्वलक्षणम् परतत्त्वमभ्युपगतं भवति बौद्धैः तदा भवभवविगमयोः संसारमोक्षयोविभेदो मुख्यो निरुपचरितः कथं युज्यते ? अर्थान्तरे ह्यविद्यावासनादौ तत्त्वे भेदके सति तद्भेदः स्यात्, तदसत्त्वे तु न कथञ्चिदित्यर्थः ॥७॥
अग्नि-जल-भूमयो, यत्परितापकरा भवेऽनुभवसिद्धाः। . रागादयश्च रौद्रा, असत्प्रवृत्त्यास्पदं लोके ॥८॥
विवरणम् : कस्मात्पुनः पुरुषाद्वैतं बोधमात्रं वा विशिष्टं न भवतीत्याह - अग्नीत्यादि ।
अग्निश्च जलं च भूमिश्च अग्निजलभूमयो यद्-यस्मात् परितापकरा:-परमार्थतो दुःखानुभकराः, वैषयिकसुखस्य भावतो दुःखरूपत्त्वात्, भवे-संसारे अनुभवसिद्धाःप्रत्यक्षसिद्धाः । किं पुनर्बहिस्त्रयाणामानामुपादानं, वायोरपि पठितत्त्वाल्लोक-सिद्धत्त्वाच्च, उच्यते, वायुपदार्थे द्रव्यगुणरूपतायां विप्रतिपद्यन्ते वादिनो, नाग्निजलभूमिषु, तेषां द्रव्यरूपेण प्रतीतेः, अतो न वायुग्रहणं, सर्वेन्द्रियानुपलम्भाच्च । यद्वा अग्निसहचरितत्त्वेनैव वायोर्ग्रहणं, ."यत्र तेजस्तत्र वायु" इति वचनात् । रागादयश्च-रागद्वेषमोहाश्च रौद्रादारुणास्तीव्रसङ्क्लेशरूपेण, असत्प्रवृत्त्यास्पदम्' असत्प्रवृत्तीनां-असुन्दरप्रवृत्तीनामास्पदंप्रतिष्ठा लोके-सर्वत्रैवानुभवसिद्धा यतो वर्त्तते । વગેરે જેવું બીજું કાંઈ તત્ત્વ માનવામાં આવે તો જ સંસારઅવસ્થા અને મોક્ષઅવસ્થાનો ભેદ સિદ્ધ थाय. ७.
પ્રશ્ન: વેદાંતીઓએ માનેલું એકમાત્ર આત્મતત્ત્વ કે બૌદ્ધોએ માનેલું વિશિષ્ટ બોધમાત્ર તૃત્ત્વ શાથી સિદ્ધ થતું નથી?
ઉત્તર : આત્મા કે વિશિષ્ટ બોધ ઉપરાંત આ સંસારમાં સંતાપ પમાડનારાં દુઃખનો અનુભવ કરાવનારા અગ્નિ, પાણી, પૃથ્વી વગેરે પદાર્થો નજરે દેખાય છે. તેમજ ભયંકર કોટિના તીવ્ર સંક્લેશ કરાવનારાં અને અસત્રવૃત્તિ કરાવનારાં રાગ-દ્વેષ, મોહ વગેરે તત્ત્વો પણ લોકોને અનુભવસિદ્ધ છે. આ રીતે પુરુષાદ્વૈત કે જ્ઞાનàતને માનવામાં પ્રત્યક્ષબાધ આવે છે. અથવા તો એ વાદીઓએ બાહ્યપદાર્થોને પુરુષ કે જ્ઞાન એવું બીજું નામ જ આપ્યું છે, એમ કહી શકાય.
વેદાંતીઓએ માનેલ પુરુષ (આત્મા) સિવાય અને બૌદ્ધોએ માનેલ એકમાત્ર વિશિષ્ટબોધ (વિજ્ઞાન) સિવાય બીજા બધા બાહ્ય કે અત્યંતર પદાર્થો, જો તમારા મતે કલ્પિત કે અસતુ. માનવામાં આવે છે, તે પદાર્થો વાસ્તવિક નથી, તો તમારા મતે ભવ અને ભવવિગમ અર્થાત્