SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક પ્રકરણ - ૧૬ (२१५) ___अन्यथा चान्यथा च भवतोऽप्यन्वयित्वं परिणामः, स विद्यते यस्य स परिणामी तस्मिन् परिणामिनि आत्मनि-जीवे सति-विद्यमाने । मुक्तिवादिनामात्मसत्तायां न विप्रतिपत्तिरस्ति, चैतन्यस्वरूपस्य परलोकान्वयिनः पुरुषस्य सर्वैरप्यभिमतत्वात्, नित्यत्वक्षणिकत्वादिविषयैव विप्रतिपत्तिरिति तन्निरासद्वारेण परिणामिनीत्युक्तम् । तैस्तैर्ध्वनिभिःशब्दै:-पूर्वोक्तैर्वाच्यम्-अभिधेयं एतत्-प्रागुक्तमविद्यारहितावस्थावैशेषिकगुणरहितपुरुषपशुत्वविगमादि । सर्वैर्वा ध्वनिभिर्यद्वाच्यं सम्यग्दर्शन-ज्ञानसदनुष्ठानादिप्रकरणोक्तं अखिलं स्याद् - भवेत्सम्भवेत्, अर्थान्तरेच-वस्त्वन्तरे च भिन्नेतत्त्वे-पदार्थे अविद्यादौअविद्या दृष्ट-संस्कारादौ वस्तुसत्येव-परमार्थसत्येव, न संवृत्ति सति, तस्य परमार्थतः कल्पितरूपत्वेनासत्त्वात् ॥५॥ : योगदीपिका : एतच्च सर्वमपि तन्त्रान्तरसिद्धं यथाविधवस्तुतत्त्वाभ्युगमे युज्यते तादृशं वस्तु परीक्षयन्नाह-परिणामिनीत्यादि। केनचिद्रूपेणान्वयित्वे सति केनचिद्रूपेण व्यतिरेकित्वं परिणामः, स विद्यते यस्य स परिणामी तस्मिन्नात्मनि जीवे सति-अभ्युपगम्यमाने सति मुक्तिवादिनामात्मसत्तायामविप्रतिपत्तेस्तस्मिन्नित्यत्वक्षणिकत्वादावेव विप्रतिपत्तेस्तन्निरासायेदं विशेषणम् । तैस्तैर्ध्वनिभिः शब्दैर्वाच्यमभिधेयम्, एतत्-प्रागुक्तं-अविद्यारहिताऽवस्थावैशेषिकगुणरहितपुरुषपशुत्वविगमादि । अथवा तैस्तैर्ध्वनिभिर्वाच्यं सम्यग्दर्शनज्ञानसदनुष्ठानादिप्रकरणोक्तं, સંબદ્ધ છે. તેથી આત્માને પરિણામી નિત્ય માનવામાં આવે અર્થાતુ નિત્યાનિત્ય માનવામાં આવે તી જ દરેક ધર્મોએ જુદા શબ્દોમાં માનેલી મોક્ષાવસ્થા ઘટી શકે, પરંતુ આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનવામાં ઘટી શકે નહીં. (૨) આત્માને પરિણામી નિત્ય માન્યા પછી પણ વિશ્વના વિવિધ ધર્મોએ માનેલી મોક્ષાવસ્થા ઘટી શકતી નથી. આત્માને પરિણામી નિત્ય માનવાની સાથે સાથે અવિદ્યા, અદષ્ટ, સંસ્કાર વગેરે આત્માના બંધનરૂપ તત્ત્વોને કલ્પિત નહીં પણ વાસ્તવિક માનવાં જોઈએ અને એને આત્માથી ભિન્ન માનવાં જોઈએ, જુદા પદાર્થ તરીકે માનવાં જોઈએ તો જ જગતના બીજા ધર્મોએ જુદા જુદા નામથી માનેલી મોક્ષાવસ્થા ઘટી શકે. ૫. પ્રશ્નઃ શું આત્માને પરિણામી નિત્ય અને અવિદ્યા, અષ્ટ, સંસ્કાર કે કર્મ વગેરેને વાસ્તવિક અને આત્માથી ભિન્ન માન્યા પછી કામ પતી જાય છે કે જીવની મુક્તાવસ્થા (મોક્ષાવસ્થા) અને અમુક્તાવસ્થા (અમોક્ષાવસ્થા)નો ભેદ બતાવનાર હજુ પણ કોઈ કારણભૂત તત્ત્વ માનવાની જરૂર છે? ઉત્તરઃ એ અવિદ્યા, અદષ્ટ, સંસ્કાર કે કર્મ વગેરે વસ્તુનો આત્મા સાથે સંબંધ થવાની વિવિધ પ્રકારની વિચિત્ર પ્રકારની યોગ્યતા પણ માનવી જોઈએ. મોક્ષાવસ્થા અને અમોક્ષાવસ્થા
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy