________________
ષોડશક પ્રકરણ - ૧૨
(१६) भावमन्तरेणाऽऽगमोक्तविशिष्टपदावाप्तिर्भावतो भवति । अथवा सामान्येनैव कीर्त्यारोग्य-मोक्षसम्प्राप्तेः सूचकानि सर्वाण्येव नामादीनि ॥९॥
किमिति दीक्षाप्रस्तावे नामादिषु यतितव्यमित्याशङ्क्याह-तदित्यादि।
तत्संस्काराद्-नामादिसंस्काराद्, एषा-द्विविधा दीक्षा-व्रतरूपा सम्पद्यते-सम्भवति महापुंसो-महापुरुषस्य, न ह्यमहापुरुषा व्रतधारिणो भवन्ति, पापं विषमिव पापविषं तस्यापगमतः खलु-अपगमादेव पापविषयोपिगमात्, विषापहारिणी दीक्षेति केषाञ्चित् प्रसिद्धिस्तदनुरोधादिकमुक्तं पापविषापगमादेव दीक्षेति । सम्यग्-अवैपरीत्येन गुरुश्च धारणा च गुरुधारणे ताभ्यां योगः-सम्बन्धस्तस्माद् गुरुधारणायोगाद, गुरुयोगात्पापापगमो, धारणायोगादेव विषापगम इति ॥१०॥
: योगदीपिका : का पुनरियं दीक्षेत्याह - देशेत्यादि ।
देशाख्या समग्राख्या चेयं दीक्षा विरतिरुच्यते देशविरतिदीक्षा सर्वविरतिदीक्षा चेत्यर्थः । अत्र दीक्षायांन्यासो-व्रत-प्रतिज्ञाकालविहिताचारः तेषां प्रवचनप्रसिद्धानां नामादीनां चतुर्णां स्थापनमारोपणं; अविद्रुतं विद्रवरहितमनुपप्लवमिति यावत् । कथं तन्नामादिस्थापनं ? स्वगुरुभिर्योजनं स्वजीतानुरोधेन विधानं ततः ॥७॥
नामन्यासस्य दीक्षानिमित्तत्वे को हेतुरित्यत आह-नामेत्यादि।
यद् यस्मान् नामनिमित्तं-नामहेतुकं तत्त्वं-नामप्रतिपाद्यगुणवत्त्वं प्रशान्ततादिजननाभिप्रायेण आप्तकृतप्रशान्तादि-नाम्नः प्रशमादिरूपोपलम्भात् । तत्तन्नाम्नैव तत्तदभिप्रायस्मरणात् तद्गुणानुकूलप्रवृत्त्या तत्तद्गुणसिद्धेः । तथा तथा च-तेन तेन स्वरूपेण उद्धृतं-कृतनिर्वाहं इह-प्रवचने पुरा मुनिभिः। तस्मात् तत्स्थापना तु तत्स्थापनैव तत्त्वेन
નામના ઉચ્ચારણમાત્રથી વિદ્વાન કે સામાન્યજનોનું મન પ્રસન્ન થાય છે. એથી જગતમાં કીર્તિ થાય છે.જેમ શાસનમાં સુધર્માસ્વામી, ભદ્રબાહુસ્વામી વગેરે ઉત્તમ પુરુષોને કીર્તિ પ્રાપ્ત થઈ.
(૨) રજોહરણ-મુહપત્તિ વગેરે આકાર વાળા સાધુવેષને ભાવપૂર્વક ધારણ કરવારૂપ સ્થાપનાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
(૩) દ્રવ્ય સ્થાપનામાં આચારાંગ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ તેમ જ સઘળી સાધુક્રિયાનો અભ્યાસ વ્રતના સ્વૈર્ય માટે થાય છે.
(૪) સમ્યગદર્શન આદિ સ્વરૂપ ભાવની સ્થાપનાથી મહાન પુરુષના સૂચક ભાવ-આચાર્ય આદિ પદની પ્રાપ્તિ થાય છે, વિશિષ્ટ ભાવ વિના આગમમાં કહેલ વિશિષ્ટ પદોની ભાવથી પ્રાપ્તિ સંભવિત નથી અથવા સામાન્યથી નામાદિ ચારેની સ્થાપના કીર્તિ, આરોગ્ય, મોક્ષપદની પ્રાપ્તિનાં સૂચક છે. ૯