SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ॥द्वादशः दीक्षाधिकारित्वाधिकारः ॥ अस्मिन सति दीक्षाया अधिकारी तत्त्वतो भवति सत्त्वः। इतरस्य पुनर्दीक्षा वसन्तनृपसन्निभा ज्ञेया ॥१॥ :विवरणम् : साम्प्रतं ज्ञानत्रयभावाभावयोर्दीक्षाधिकारित्वानधिकारित्व-प्रतिपादनायाहअस्मिन्नित्यादि। अस्मिन्-ज्ञानत्रयेसति-विद्यमानेदीक्षाया-विरतिरूपायाअधिकारी-अधिकारवान् शास्त्रनयोदितत्त्वेन तत्त्वतः-परमार्थतो भवति सत्त्वः पुमान् । इतरस्य-अनधिकारिणः पुनर्दीक्षा-व्रतरूपा वसन्तनृपसन्निभा-विडम्बनाप्राया चैत्रमास-परिहासकृतराजसन्निभा मुख्यनृपदीक्षावद् दीक्षाकार्याकरणेन ज्ञेया-ज्ञातव्या ॥१॥ : योगदीपिका : ___ज्ञानत्रयं प्रागुक्तं । तद्भावाभावाभ्यां दीक्षाधिकारानधिकारौ प्रतिपादयिषुराहअस्मिन्नित्यादि। अस्मिन्-ज्ञानत्रये सति दीक्षाया-विरतिरूपाया अधिकारी अधिकारवान् तत्त्वतः परमार्थतो भवति सत्त्वः-पुमान् । इतरस्य-अनधिकारिणः पुनः दीक्षा वसन्तनृपसन्निभा चैत्रमासपरिहासकृत-राजतुल्या विडम्बनप्रायत्वेन ज्ञातव्या ॥१॥ श्रेयो-दानादशिव-क्षपणाच्च सतां मतेह दीक्षेति । सा ज्ञानिनो नियोगाद्, यथोदितस्यैव साध्वीति ॥२॥ १२ - हीक्षाधिकार षोऽश । ત્રણ જ્ઞાનવાળો આત્મા દીક્ષાનો અધિકારી બને છે, દીક્ષા માટે યોગ્ય છે, ત્રણ જ્ઞાન વિનાનો આત્મા દીક્ષા માટે અનધિકારી છે, અયોગ્ય છે. એ હકીકત હવે શાસ્ત્રકાર ભગવંત આ બારમા ષોડશકમાં સમજાવે છે. થતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન હોય તો જ એ જીવ તાત્ત્વિક રીતે દીક્ષાનો અધિકારી બને છે. અનધિકારી જીવની દીક્ષા હોળીના રાજા જેવી છે. પ્રાયઃ એ વિટંબણારૂપ છે, કારણ કે મુખ્ય રાજાની જેમ એનાથી દીક્ષાનું કાર્ય સિદ્ધ થતું નથી. ૧ - હવે “દીક્ષા” શબ્દનો અર્થ બતાવવાપૂર્વક આવી દીક્ષા જ્ઞાનીને જ હોઈ શકે એ હકીકત સ્પષ્ટ કરે છે. દિક્ષા શબ્દમાં “દી અક્ષર દાનના અર્થમાં છે. તેથી દીક્ષા શ્રેયનું-કલ્યાણનું દાન ४२छ. अने 'क्ष' अक्षर क्षयना, भाववाना अर्थमा छ. तेथी दीक्षा शिवनो
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy