________________
૧૧૮
લૌકિક અપીવા યોગ્ય - લોહિ વિ.
લોકોત્તર પીવા યોગ્ય - અચિત્ત દોષ રહિત રાબ વિ. લોકોત્તર પીવા અયોગ્ય - સચિત્ત પાણી વિ.
તેમાં શ્રાવકને પેય - પાણી વિ., અપેય - દારુ વિ.
લૌકિક ભોજ્ય - ભાત વિ., અભોજ્ય - ગાયનું માંસ વિ.
- લોકોત્તર ભોજ્ય - દોષ વિનાનો આહાર, અભોજ્ય - દોષયુક્ત આહાર વિ.
- શ્રાવકોને ભોજ્ય - ત્રસજીવોથી રહિત અન્નાદિ વિ.
શ્રાવકોને અભોજ્ય - અનંતકાય-બટાટા વિ.
લૌકિક ઉચિત - સામે જવું, ઉભા થવું વિ.
- લૌકિક અનુચિત - બીજાનો વિરોધ કરવો.
-
-
-
લોકોત્તર સંયમીઓને ઉચિત - પરોપકાર વિ.
- લોકોત્તર સંયમીઓને અનુચિત - આગમસૂત્રનાં અર્થ છુપાવવા કે ઉલ્ટા અર્થ કરવા.
શ્રાવકોને ઉચિત - સાધુ સેવા વિ.
શ્રાવકોને અનુચિત - પાંખેડીઓનો પરિચય વિ.
લૌકિક સારભૂત - વજ્ર, ગોશીર્ષ ચંદન, સ્ત્રી વિ.
લૌકિક અસારભૂત બરછટ પત્થર, એરંડનું લાકડું, કાંટા વિ.
નવવાડની સાચવણી સાથે બ્રહ્મચર્ય પાલન વિ.
- લોકોત્તર સાર
લોકોત્તર અસાર - તેમાંજ અતિક્રમ અતિચાર વિ. લગાડવા.
- શ્રાવકનો સાર શ્રાવકનો અસાર
લૌકિક લોકોત્તરમાં સાર અસારના વચ્ચે રહેનારાં ભાવો મધ્યમ, અને અમધ્યમ તો સાર અને અસાર બન્ને અસારજ છે, (સાર પણ અસાર જ છે.) સામાન્ય મીઠાશ અને થોડાક ઘીવાળા મોદક વિ. લૌકિક મધ્યમ સાર છે હવે તેનાથી પણ સાવ ફીકા અને લુખા મોદક અસાર જ છે, એટલે મોદક સારભૂત છે, પણ આવા લુખા લાડુ તો અસારજ છે. તેમ સંવિગ્ન પાક્ષિક બની શક્ય તેટલુ સંયમ પાળે અને ન પલાય તેનું ખેદ કરે તે મધ્યમ, પણ સાવ પાસસ્થાની જેમ આવશ્યક ક્રિયાપણ ન કરે તે તો અમધ્યમ હોવાથી અસારજ છે.
કિંપાક ફળ વિ.
મૂળશુદ્ધિ ભાગ-૧
-
-
સર્વ વિરતિની અતૂટ ઝંખના.
પ્રમાદ વિ.
-
- લૌકિક ભક્ષ્ય લાડુ વિ., અભક્ષ્ય
- લોકોત્તર ભક્ષ્ય
શુદ્ધ આહારાદિ.
લોકોત્તર અભક્ષ્ય - અશુદ્ધ આહારાદિ.
શ્રાવકને વિશુદ્ધ અવિરુદ્ધ અન્નપાન વિ. ભક્ષ્ય, શલાકા ઉપર પકાવેલું માંસ તેમજ તેના ઉપરનું ફળ વિ. અભક્ષ્ય.