________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર–૪૬, ૪૭ ભગવાનની આજ્ઞાના પાલનરૂપ જ છે; કેમ કે ભગવાનતુલ્ય થવાના કંઈક ઉદ્યમ સ્વરૂપ છે. માટે ભાવસ્તવમાં અસમર્થ જીવોને આશ્રયીને ભાવસ્તવની પ્રાપ્તિ અર્થે પુષ્પાદિથી ભગવાનની પૂજા કરવાની વિધિ શાસ્ત્રમાં છે. અને જે દ્રવ્યસ્તવ દૂરદૂરવર્તી પણ ભાવસ્તવનું કારણ નથી એવું પુષ્પ આદિથી કરાતું દ્રવ્યસ્તવ ભગવાનના ઉપદેશની પાલનારૂપ નહિ હોવાથી ભગવાનની ભક્તિ નથી.
ટીકામાં સાક્ષીપાઠ આપ્યો તેનો અર્થ આ પ્રમાણે છે -
५४
સુંદર એવી સ્તુતિથી અને સ્તોત્રથી ગુરુ એવી જિનપૂજા શ્રાવકે કરવી જોઈએ, તેથી એ ફલિત થાય કે માત્ર પુષ્પાદિક પૂજા કરવાથી ભગવાનના ઉપદેશની પાલના થતી નથી પરંતુ ભગવાનના ગુણોનું જેમાં વર્ણન છે તેવાં સુંદર સ્તુતિ-સ્તોત્ર પ્રધાન અંગ છે જેમાં એવી પુષ્પાદિકની પૂજા ભાવસ્તવનું કારણ હોવાથી ઉચિત દ્રવ્યસ્તવરૂપ છે. II૪૬/૪૧૩
અવતરણિકા :
कुत ? इत्याह
અવતરણિકાર્થ :
કેમ=ઉચિત દ્રવ્યસ્તવ કેમ, ભગવાનની ઉપદેશપાલનારૂપ છે ? એથી કહે છે સૂત્રઃ
ભાવસ્તવાદ્પતિયા વિધાનાત્ ||૪૭/૪૧૪||
સૂત્રાર્થ
:
1
ભાવસ્તવના અંગપણાથી=પરિપૂર્ણ ભગવાનની આજ્ઞાના પાલનરૂપ શુદ્ધ સાધુધર્મ તેના અંગપણાથી, વિધાન હોવાના કારણે=દ્રવ્યસ્તવ કરવાની ભગવાનની આજ્ઞા હોવાના કારણે, ઉપદેશની પાલનારૂપ દ્રવ્યસ્તવ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. II૪૭/૪૧૪||
ટીકા ઃ
शुद्धयतिधर्मकारणतया विधानाद् द्रव्यस्तवस्य, यदा हि विषयपिपासादिभिः कारणैः साधुधर्ममन्दरशिखरमारोढुमक्षमो धर्मं च चिकीर्षुः प्राणी तदा महतः सावद्यान्तरात् निवृत्तेरुपायमन्यमपश्यन् भगवान् अर्हन् सदारम्भरूपं द्रव्यस्तवमुपदिदेश, यथ
“जिनभवनं जिनबिम्बं जिनपूजां जिनमतं च यः कुर्यात् ।
તસ્ય નરામરશિવસુહાનિ રપન્નવસ્થાનિ ।।૨૦।।" [ ] કૃતિ ।
एवं च द्रव्यस्तवोऽपि भगवदुपदेशपालनारूप एवेति भावः ।।४७/४१४ ।।