________________
धर्मा प्रर लाग-3 / अध्याय-5 | सूत्र-१, २ सूत्रार्थ :
એ પ્રમાણે યતિધર્મ કહેવાયો=પ્રસ્તુત અધ્યાયનનાં પ્રારંભથી કોના માટે ક્યો યતિધર્મ સ્વીકારવો ઉચિત છે એ પ્રમાણે યતિધર્મ કહેવાયો. હવે આના વ્યતિધર્મનાં વિષયવિભાગનું સાપેક્ષયતિધર્મ અને નિરપેક્ષયતિધર્મનું અમે વર્ણન કરીશું. II૧/૩૬૮ll टी :
प्रतीतार्थमेवेति ।।१/३६८।। सार्थ :
प्रतीतार्थमेवेति ।। स्पष्ट अर्थ छ, माटे टीश्री रेल नथी. ॥१/39८॥ सूत्र :
तत्र कल्याणाशयस्य श्रुतरत्नमहोदधेः उपशमादिलब्धिमतः परहितोद्यतस्य अत्यन्तगम्भीरचेतसः प्रधानपरिणतेर्विधूतमोहस्य परमसत्त्वार्थकर्तुः सामायिकवतः विशुद्ध्यमानाशयस्य यथोचितप्रवृत्तेः सात्मीभूतशुभयोगस्य श्रेयान् सापेक्षयतिधर्म एव ।।२/३६९।। सूत्रार्थ :
ત્યાં યતિધર્મના સ્વીકારનારામાં, કલ્યાણના આશયવાળા, શ્રતરત્નના મહોદધિ, ઉપશમ આદિ લબ્ધિથી યુક્ત, પરહિતમાં ઉધત, અત્યંત ગંભીર ચિત્તવાળા, પ્રધાનપરિણતિવાળા, વિધૂત મોહવાળા, પ્રકૃષ્ટ એવા જીવના પ્રયોજનને કરનારા, સામાયિકવાળા, વિશુદ્ધમાન આશયવાળા, યથોચિત પ્રવૃત્તિવાળા, સાત્મીભૂત શુભયોગવાળા એવા સાધુઓને સાપેક્ષયતિધર્મ જ શ્રેય છે. ||२/39ll टी :
'तत्रे ति विषयविभागानुवर्णनोपक्षेपे 'कल्याणाशयस्य' भावारोग्यरूपमुक्तिपुरप्रापकपरिणामस्य, 'श्रुतरत्नमहोदधेः' प्रवचनमाणिक्यपरमनीरनिधेः, 'उपशमादिलब्धिमतः' उक्तलक्षणोपशमादिलब्धिसमन्वितस्य, 'परहितोद्यतस्य' सर्वजगज्जीवजातहिताधानधनस्य, 'अत्यन्तगम्भीरचेतसः' हर्षविषादादावतिनिपुणैरप्यनुपलब्धचित्तविकारस्य, अत एव 'प्रधानपरिणतेः' सर्वोत्तमात्मपरिणामस्य, 'विधूतमोहस्य' समुत्तीर्णमूढभावतन्द्रामुद्रस्य, ‘परमसत्त्वार्थकर्तुः' निर्वाणावन्थ्यबीजसम्यक्त्वादिसत्त्वप्रयोजनविधातुः, 'सामायिकवतः' माध्यस्थ्यगुणतुलारोपणवशसमतापनीतस्वजनपरजनादिभावस्य,