________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર–૩૭, ૩૮
ટીકાઃ
‘ન ચ’ નૈવ ‘અન્ય:’ તૃષ્ણાનુમુક્ષાવિ: ‘ઉપદ્રવો’ વ્યસનમ્ ।।રૂ૭/૨૮।।
ટીકાર્યઃ
‘નવ’ વ્યસનમ્ ।। અન્ય=તૃષા-ક્ષુધા આદિ ઉપદ્રવ=આપત્તિ, નથી જ=જન્મ નહિ હોવાને કારણે સિદ્ધના જીવોને કોઈ ઉપદ્રવ નથી જ. ।।૩૭/૫૧૮॥
.....
ભાવાર્થ:
સંસારી જીવોને દેહની સાથે તૃષા, ક્ષુધા, રોગ, શોક, શ્રમ આદિ પીડાઓ અવશ્ય વર્તે છે અને સિદ્ધ અવસ્થામાં દેહનો અભાવ થવાને કારણે દેહજન્ય તૃષા-ક્ષુધા આદિ ઉપદ્રવોની આપત્તિ નથી જ. ||૩૭/૫૧૮ll
અવતરણિકા :
तर्हि किं तत्र स्यादित्याशङ्क्याह
સૂત્રઃ
૨૧૧
-
અવતરણિકા :
તો=સિદ્ધ અવસ્થામાં જન્મ, જરા, મરણભયની શક્તિ નથી અને અન્ય ઉપદ્રવ પણ નથી તો, ત્યાં=સિદ્ધઅવસ્થામાં, શું છે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે
-
विशुद्धस्वरूपलाभः || ३८/५१९।।
.....
સૂત્રાર્થ :
-
વિશુદ્ધ સ્વરૂપનો લાભ છે. ।।૩૮/૫૧૯II
ટીકા ઃ
‘વિશુદ્ધ’ નિર્મલીમાં યત્ ‘સ્વરૂપ’ તસ્ય ‘નામઃ’ પ્રાપ્તિઃ ।।રૂ૮/૧।।
ટીકાર્થ ઃ
‘વિશુદ્ધ’ પ્રાપ્તિઃ ।। વિશુદ્ધ=નિર્મળ, જે સ્વરૂપ=જીવનું જે સ્વરૂપ તેનો લાભ=પ્રાપ્તિ છે.
||૩૮/૫૧૯૫
ભાવાર્થ:
સિદ્ધ અવસ્થામાં સર્વકર્મરહિત જીવ હોવાને કારણે જન્માદિ નથી, એમ કહેવાથી સંસારમાં દેખાતા