________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૩૫, ૩૬
૨૦૯
અવતરણિકાર્ય :
અને આમ હોતે છતે-કર્મથી મુક્ત થયેલા આત્મા ફરી જન્મ ગ્રહણ કરતા નથી એમ હોતે છતે, જે સિદ્ધ થાય છે તેને કહે છે – સૂત્રઃ
નાનન્મનો નરા રૂ૫/૧૬ સૂત્રાર્થ :
અજન્મવાળાને જરા નથી. ll૧૫/૫૧૬ll ટીકા :
' નૈવ મનનઃ' સત્યાવિની ‘ના’ વયોનિનક્ષ સંપદ્યતે રૂ/પ૨દ્દા ટીકાર્ચ -
'..... સંપદ્યતે | અજન્મને=ઉત્પાદ વિકલ્પ એવા જીવને, વયની હાનિરૂપ જરા પ્રાપ્ત થતી નથી જ. ૩૫/૫૧૬ો. ભાવાર્થ :
સંસારવર્તી જીવો મનુષ્યલોકમાં જન્મે છે ત્યારે દેહની ક્ષીણતારૂપ જરા આવે છે, પરંતુ દેવભવમાં જાય છે ત્યાં પ્રાયઃ મરણના અંત સુધી વૃદ્ધાવસ્થા રૂપે જરા નથી તોપણ જન્મના કારણે પ્રાપ્ત થયેલ વયની હાનિરૂપ જરા સર્વ સંસારી જીવોને જ છે; કેમ કે ઉત્પત્તિ પછી સતત આયુષ્ય ક્ષય પામી રહ્યું છે અને ચારગતિમાં કોઈ જીવ શાશ્વત નથી તેથી જન્મ સાથે આયુષ્યની અલ્પતારૂપ વયની હાનિ સર્વ સંસારી જીવોને છે. પરંતુ સિદ્ધના જીવોને જન્મ નહિ હોવાથી જરાની પ્રાપ્તિ નથી; કેમ કે સિદ્ધમાં તેઓ શાશ્વત ભાવથી રહે છે. ll૩પ/પલકા અવતરણિકા -
પર્વ ૨ - અવતરણિકાર્ય :
અને આ રીતે=જે રીતે જન્મ નહિ હોવાને કારણે જરા નથી એ રીતે – સૂત્રઃ
ન મરામયશક્તિ: શરૂદ/૧૭ ના