________________
૧૯૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩| અધ્યાય-૮ | સૂત્ર-૧૬, ૧૭ ટીકા -
'पूजया' जन्मकालादारभ्याऽऽनिर्वाणप्राप्तेस्तत्तन्निमित्तेन निष्पादितया अमरगिरिशिखरमज्जनादिरूपया योऽनुग्रहो निर्वाणबीजलाभभूतो जगत्त्रयस्याप्युपकारः तस्याङ्गता कारणभावः, भगवतो हि प्रतीत्य तत्तनिबन्धनाया भक्तिभरनिर्भरामरप्रभुप्रभृतिप्रभूतसत्त्वसंपादितायाः पूजायाः सकाशात् भूयसां भव्यानां मोक्षानुगुणो महानुपकारः संपद्यते इति ।।१६/४९७।। ટીકાર્ય :
‘પૂનવા' ... રિ પ જન્મકાલથી માંડીને નિર્વાણપ્રાપ્તિ સુધી તે તે નિમિત્તથી નિષ્પાદિત એવી મેરુ પર્વત ઉપર સ્નાત્રાદિરૂપ પૂજાથી જે નિવણના બીજલભભૂત અનુગ્રહ=જગતત્રયનો પણ ઉપકાર, તેની અંગતા–તેના કારણભાવ ભગવાનનો જન્મ છે.
ભગવાનનો જન્મ કઈ રીતે જીવોને ઉપકારક થાય છે ? તે સ્પષ્ટ કરે છે –
ભગવાનને આશ્રયીને તે તે નિમિતવાળી ભક્તિથી અત્યંત ભરાયેલા ઇન્દ્રો વગેરે ઘણા જીવોથી સંપાદિત પૂજાથી ઘણા ભવ્યજીવોને મોક્ષને અનુગુણ મહાન ઉપકાર પ્રાપ્ત થાય છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૬/૪૯શા ભાવાર્થ -
તીર્થકરોનો જન્મ પોતાના મોક્ષરૂપ પ્રયોજનનું સંપાદક છે જ, પરંતુ ભગવાન જન્મે છે ત્યારથી માંડીને ભગવાન નિર્વાણ પામે છે ત્યાં સુધી તે તે નિમિત્તને પામીને દેવતાઓ ભગવાનની અનેક રીતે પૂજા કરે છે. તે પૂજાને કારણે મોક્ષની પ્રાપ્તિના બીજભૂત થાય તેવો લાભ ઘણા જીવોને પ્રાપ્ત થાય છે.
યોગ્ય જીવોને ઇન્દ્રથી કરાયેલા મહોત્સવને જોઈને ભગવાન પ્રત્યે બહુમાન થાય છે, ભગવાનના ઉપદેશ આદિને સાંભળે છે અને યોગ્ય માર્ગને સેવીને કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે છે તે સર્વનું કારણ ભગવાનનો જન્મ છે. તેથી ઉત્તમ પુરુષોની પૂજા જગતના ઘણા યોગ્ય જીવોના કલ્યાણની પરંપરાનું પરમ કારણ છે. II૧૧/૪૯૭માં અવતરણિકા :
તથા -
અવતરણિકાર્ય :
અને –
સૂત્ર :
પ્રતિહાર્યોપયો: 9૭/૪૧૮ના